AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

પ્રજાસત્તાક દિવસ પ્રસંગે વરુણ ધવને વાઘા બૉર્ડર પર ભારતીય જવાનો સાથે બીટિંગ રિટ્રીટમાં ભાગ લીધો. આ સેરેમની દરમિયાન વરુણ ધવને દેશભક્તિના ગીતો પર પ્રસ્તુતિ આપી. હકીકતમાં વરુણ ધવન અહીં પોતાની અપકમિંગ ફિલ્મ એબીસીડી 3ના શૂટિંગના ભાગરૂપે અહીં પહોંચ્યો હતો. Web Stories View more ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ […]

આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 27, 2019 | 5:12 AM

પ્રજાસત્તાક દિવસ પ્રસંગે વરુણ ધવને વાઘા બૉર્ડર પર ભારતીય જવાનો સાથે બીટિંગ રિટ્રીટમાં ભાગ લીધો.

આ સેરેમની દરમિયાન વરુણ ધવને દેશભક્તિના ગીતો પર પ્રસ્તુતિ આપી. હકીકતમાં વરુણ ધવન અહીં પોતાની અપકમિંગ ફિલ્મ એબીસીડી 3ના શૂટિંગના ભાગરૂપે અહીં પહોંચ્યો હતો.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

વરુણ ધવન આગામી ફિલ્મ એબીસીડી 3માં વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ દર્શાવવા માંગે છે. એટલા માટે તેણે શનિવારે પ્રજાસત્તાક દિવસ પ્રસંગે તેનું લાઇવ શૂટિંગ કર્યું.

તમે પણ જુઓ વરુણ ધવનનું વાઘા બૉર્ડર પરની ધમાકેદાર પ્રસ્તુતિ :

[yop_poll id=835]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">