Gujarati NewsEntertainmentTotal dhamaal film pakistan ma release nahi thay shahid jawano ne keri 50 lakh ni madad
ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ ‘ટોટલ ધમાલ’ની ટીમે શહીદ જવાનોને કરી મદદ, પાકિસ્તાનમાં પણ ફિલ્મ રિલીઝ ન થાય
તાજેતરમાં રિલીઝ થનારી’ટોટલ ધમાલ’ ફિલ્મના પ્રોડયૂસરે ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ નહી કરવાનો લીધો નિર્ણય. અજય દેવગણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલ આતંકી હુમલાને કારણે આ નિર્ણય લીધો છે. આ હુમલામાં રિઝર્વ પોલિસના 40 જવાનો શહીદો થયા હતા. ટોટલ ધમાલ ફિલ્મની ટીમે પાકિસ્તાનમાં આ ફિલ્મ રીલીજ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. […]
અજય દેવગણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે કાશ્મીરમાં CRPFના કાફલા પર થયેલ આતંકી હુમલાને કારણે આ નિર્ણય લીધો છે. આ હુમલામાં રિઝર્વ પોલિસના 40 જવાનો શહીદો થયા હતા. ટોટલ ધમાલ ફિલ્મની ટીમે પાકિસ્તાનમાં આ ફિલ્મ રીલીજ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
આખી ટીમે કર્યું દાન
મેકર્સ, એકટર, અને ફિલ્મની આખી ટીમે શહીદ જવાનોના પરિવારો માટે 50 લાખ રૂપિયાનું દાન પણ કર્યું છે. પુલવામા હુમલા પછી અજય દેવગણે ટ્વિટ કરી તેમનો ગુસ્સો વ્યકત કર્યો હતો. તેમને લખ્યું હતું કે આ ખુબ જ ભયાનક અને અપમાનજનક છે. હું મારા ગુસ્સાને શબ્દોમાં વ્યકત નહિં કરી શકુ.