આ યુવકનું ગીત રાનુ મંડલને આપશે ટક્કર! જુઓ VIDEO

|

Sep 20, 2019 | 11:52 AM

કિસ્મત બદલતા વાર નથી લાગતી એવું કહેવામાં આવે છે. રાતોરાત જેને કોઈ ના ઓળખતું હોય તેને દુનિયા ઓળખતી થઈ જાય તેવા કિસ્સાઓ પણ બન્યા છે. રાત્રે એક રેલવે સ્ટેશન પર બેસીને રાનુ મંડલે એક ગીત ગાયું અને તે વાયરલ થઈ ગયું. હિમેશ રેશમીયા જેવા સંગીતકારે સ્થાન આપ્યું અને રાનુ સ્ટાર બની ગયી. આવો જ એક […]

આ યુવકનું ગીત રાનુ મંડલને આપશે ટક્કર! જુઓ VIDEO

Follow us on

કિસ્મત બદલતા વાર નથી લાગતી એવું કહેવામાં આવે છે. રાતોરાત જેને કોઈ ના ઓળખતું હોય તેને દુનિયા ઓળખતી થઈ જાય તેવા કિસ્સાઓ પણ બન્યા છે. રાત્રે એક રેલવે સ્ટેશન પર બેસીને રાનુ મંડલે એક ગીત ગાયું અને તે વાયરલ થઈ ગયું. હિમેશ રેશમીયા જેવા સંગીતકારે સ્થાન આપ્યું અને રાનુ સ્ટાર બની ગયી. આવો જ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક સામાન્ય યુવક ગીત ગાઈ રહ્યો છે અને તેનો અવાજ રાનુ મંડલને પણ ટક્કર આપે તેવો છે. આ યુવક જે ગીત ગાય છે તે કુમાર સાનુએ ગાયેલા ગીતો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article