Manoj Bajpaiની ફિલ્મ ‘સાઈલેન્સ’ ની રિલીઝની તારીખ જાહેર થઈ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ

|

Feb 14, 2021 | 2:04 PM

મનોજ બાજપેઈ આજકાલ ભારતીય OTT પર સુપરસ્ટાર છે. લોકો તેમની આગામી વેબસીરીઝ 'ફેમિલી મેન 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ

Manoj Bajpaiની ફિલ્મ સાઈલેન્સ ની રિલીઝની તારીખ જાહેર થઈ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ
Silence

Follow us on

અભિનેતા મનોજ બાજપેઈ આજકાલ ભારતીય OTT પર સુપરસ્ટાર છે. લોકો તેમની આગામી વેબસીરીઝ ‘ફેમિલી મેન 2’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેની રજૂઆત મુલતવી રાખવામાં આવી છે. તે જ સમયે, મનોજ બાજપેઈએ તેમની ફિલ્મ ‘સાઈલેન્સ’ વિશે એક મોટી જાહેરાત કરી છે.

આ ફિલ્મ 26 માર્ચે રિલીઝ થશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મનોજ બાજપેઈએ ફિલ્મ ‘સાઈલેન્સ’ ની ઘોષણા કરવા માટે એક ટ્વીટ કર્યું હતું. અભિનેતાએ તેની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે આ ફિલ્મ 26 માર્ચે OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રાચી દેસાઇ અને અર્જુન માથુર પણ મહત્વની ભૂમિકામાં છે.

મનોજ બાજપેઈએ એક ટ્વિટમાં લખ્યું કે, ‘જ્યારે દરેક સત્ય છુપાવે છે, ત્યારે ન્યાય શાંતિથી પ્રગટે છે. મર્ડર મિસ્ટ્રી ફિલ્મના અંત સુધી અનુમાન કરવા માટે તૈયાર રહો. સાઈલેન્સ 26 માર્ચે જી 5 પર પ્રીમિયર થશે.

Published On - 1:30 pm, Sun, 14 February 21

Next Article