શોએબ ઈબ્રાહિમ અને ફેમસ અભિનેત્રી મલ્લિકા સિંઘનું લેટેસ્ટ આલ્બમ સોંગ, જુઓ વીડિયો અને લિરિક્સ

તેરે ઇશ્ક ને એક સોલ ફુલ આલ્બમ સોંગ છે. જે સાજ ભટ્ટએ ગાયેલુ રોમેન્ટિક ગીત છે, જેમાં સંગીત આશિષ ખંડાલ દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો ગુલામ મોહમ્મદ દ્વારા લખવામાં આવ્યા છે. આ ટ્રેકમાં શોએબ ઈબ્રાહિમ અને રાધા ક્રિષ્ના શોની ફેમસ અભિનેત્રી મલ્લિકા સિંઘની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શાવવામાં આવી છે, જે પ્રેમ અને લાગણીઓના ઊંડાણને દર્શાવે છે.

શોએબ ઈબ્રાહિમ અને ફેમસ અભિનેત્રી મલ્લિકા સિંઘનું લેટેસ્ટ આલ્બમ સોંગ, જુઓ વીડિયો અને લિરિક્સ
Tere Ishq Ne Song Video and Lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 4:17 PM

તેરે ઇશ્ક ને એક સોલ ફુલ આલ્બમ સોંગ છે. જે સાજ ભટ્ટએ ગાયેલુ રોમેન્ટિક ગીત છે, જેમાં સંગીત આશિષ ખંડાલ દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો ગુલામ મોહમ્મદ દ્વારા લખવામાં આવ્યા છે. આ ટ્રેકમાં શોએબ ઈબ્રાહિમ અને રાધા ક્રિષ્ના શોની ફેમસ અભિનેત્રી મલ્લિકા સિંઘની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શાવવામાં આવી છે, જે પ્રેમ અને લાગણીઓના ઊંડાણને દર્શાવે છે. તેરે ઇશ્ક ને પ્રેમના સાર અને માનવ હૃદય પર તેની ઊંડી અસરને કેપ્ચર કરે છે.

(Video credited – Voilà! Digi)

Tere Ishq Ne Song Lyrics :

હા તેરા નામ હાથોં મે લિખ દિયા તો કુછ સોચ કે ફિર છુપા દિયા

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

યુન ઝુકાકે પલકોને કો નાઝ સે બડે કાતિલાના લિહાઝ સે બેખુદી કા રાસ્તા દિખા દિયા

યે જો ચાંદ તારોં કા નૂર હૈ કહી કુછ હુઆ તો જરૂર હૈ તેરે ઇશ્ક ને યે સબ કુછ બાતા દિયા

યે મોહબ્બતોં કા ઉસૂલ હૈ તેરે વાસ્તે સબ કુબૂલ હૈ તેરે ઇશ્ક ને યે સબ કુછ બાતા દિયા

પહલી પહેલે આશિકી હૈ પહલા પ્યાર હૈ જો ભી દિલ મેં હો રહા વો પહેલે બાર હૈ

ઇશ્ક તુમસે હોને લગા બેશુમાર હૈ યે પ્યાર હૈ યા જુનૂન હૈ તેરે સાથ મેં હી સુકૂન હૈ મિલ્કે તુને જીના શીખા દિયા

યે જો ચાંદ તારોં કા નૂર હૈ કુછ હુઆ તો ઝરૂર હૈ તેરે ઇશ્ક ને યે સબ કુછ બાતા દિયા

યે મોહબ્બતોં કા ઉસૂલ હૈ તેરે વાસ્તે સબ કુબૂલ હૈ તેરે ઇશ્ક ને યે સબ કુછ બાતા દિયા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
g clip-path="url(#clip0_868_265)">