AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એવું તો શું થયું કે આ BEAUTIFUL અને FAMOUS ટીવી સ્ટારે કરવો પડ્યો આપઘાત ?

તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે પોતાના ઘરે ગળે ફાંસો ખઈ આપઘાત કરી લીધો. તે 21 વર્ષની હતી. કહેવાયા છે કે હૈદરાબાદમાં શ્રીનગર કૉલોની નિવાસી ઝાંસીએ પ્રેમમાં વિશ્વાસઘાત મળવાના કારણે આપઘાત કર્યો. ઝાંસી સ્ટાર મા ટીવી ચૅનલ પર આવતા પવિત્ર બંધન સહિત અનેક ટીવી સીરિયલોમાં કામ કરી ચુકી છે. નાગા ઝાંસીના ઘરમાં તેની સાથે માત્ર […]

એવું તો શું થયું કે આ BEAUTIFUL અને FAMOUS ટીવી સ્ટારે કરવો પડ્યો આપઘાત ?
| Updated on: Feb 07, 2019 | 2:52 AM
Share

તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે પોતાના ઘરે ગળે ફાંસો ખઈ આપઘાત કરી લીધો. તે 21 વર્ષની હતી.

કહેવાયા છે કે હૈદરાબાદમાં શ્રીનગર કૉલોની નિવાસી ઝાંસીએ પ્રેમમાં વિશ્વાસઘાત મળવાના કારણે આપઘાત કર્યો. ઝાંસી સ્ટાર મા ટીવી ચૅનલ પર આવતા પવિત્ર બંધન સહિત અનેક ટીવી સીરિયલોમાં કામ કરી ચુકી છે.

નાગા ઝાંસીના ઘરમાં તેની સાથે માત્ર તેના સગા ભાઈ દુર્ગા પ્રસાદ રહેતા હતા, પણ જે વસમયે ઝાંસીએ પંખા સાથે ગળે ફાંસો ખાધો, ત્યારે દુર્ગા પ્રસાદ બહાર ગયેલા હતાં.

પોલીસે નાગા ઝાંસીનો મોબાઇલ જપ્ત કરી લીધો છે અને આપઘાતની કડીઓ શોધી રહી છે. નાગા ઝાંસીના નિકટસ્થોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી નાગા ઝાંસીનો પોતાના સંબંધી સૂર્યા સાથે અફઍર ચાલી રહ્યો હતો. તેલુગુ એક્ટ્રેસ સૂર્યા સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ તેણે ઇનકાર કરી દેતા બ્રેક-અપ થઈ ગયો. નાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ અને તેણે આપઘાત કરી લીધો.

જોકે નાગા ઝાંસીના ભાઈ દુર્ગા પ્રસાદે જણાવ્યું કે ઘરના લોકોને ઝાંસીના અફૅર વિશે કોઈ માહિતી નહોતી, પણ તે છેલ્લા ઘણા દિવસોથી તણાવમાં હતી અને શૂટિંગ પર પણ નહોતી જઈ રહી.

[yop_poll id=1158]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">