Bigg Boss 16 : શિવ ઠાકરે બન્યો ઘરનો નવો કેપ્ટન, અંકિત-અર્ચનાને છોડીને આખા ઘરે શિવને સપોર્ટ કર્યો

|

Oct 18, 2022 | 9:31 AM

પ્રિયંકા અને શિવ વચ્ચેના ટાસ્કમાં અંકિત ગુપ્તા અને અર્ચના ગૌતમે તેમની મિત્ર પ્રિયંકાને સપોર્ટ કર્યો હતો. પરિવારના બાકીના સભ્યો શિવ સાથે દેખાયા.

Bigg Boss 16 : શિવ ઠાકરે બન્યો ઘરનો નવો કેપ્ટન, અંકિત-અર્ચનાને છોડીને આખા ઘરે શિવને સપોર્ટ કર્યો
શિવ ઠાકરે બન્યો ઘરનો નવો કેપ્ટન, અંકિત-અર્ચનાને છોડીને આખા ઘરે શિવને સપોર્ટ કર્યો
Image Credit source: Instagram

Follow us on

Bigg Boss 16 : કલર્સ ટીવી (Colors TV)ના રિયાલિટી શો બિગ બોસ 16માં આજે બિગ બોસ (Bigg Boss 16) રોમાંચક મુકાબલો જોવા મળશે. બિગ બોસે કહ્યું કે ‘ગૌતમે પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે તેણે કહ્યું કે તે બિગ બોસના કારણે આ કરી રહ્યો છે. જો કે ખરેખર બિગ બોસે તેને કેપ્ટન બનવા માટે દબાણ કર્યું ન હતું, ગૌતમ બિગ બોસના કહેવા પર પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કેપ્ટનશિપનો દાવેદાર બનવા માટે આગળ આવ્યો હતો અને તેણે પહેલા ધંટ પણ વગાડ્યો હતો.

ગૌતમ પર ગુસ્સે થયા બિગ બોસ

બિગ બોસે ગૌતમને કહ્યું કે, તેમણે માફી સૌંદર્યા અને નિમૃતને નહિ પરંતુ ખુબ બિગ બોસની પણ માફી માંગવી જોઈએ, ગૌતમ સાથે વાત કર્યા બાદ બિગ બોસે તમામ સ્પર્ધકોને લીવિંગ રુમમાં ભેગા થવા માટે કહ્યું હતુ , બિગ બોસે કહ્યું કે, તમે ક્યાં 2 સ્પર્ધકોને કેપ્ટન તરીકે જોવા માંગો છો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

 

શિવ અને પ્રિયંકા વચ્ચે ટક્કર થઈ

બિગ બોસના સવાલ પુછવા પર મોટાભાગના સ્પર્ધકોએ શિવ ઠાકરે અને પ્રિયંકાનું નામ લીધું હતુ, શિવ અને પ્રિયંકાને બિગ બોસ દ્વારા કેપ્ટનશીપનો એક ટાસ્ક આપવામાં આવ્યો હતો આ શોના પૂર્વ કેપ્ટન ગૌતમ આ ટાસ્કના સંચાલક હતા. શિવ અને પ્રિયંકાને તેને આપેલા રંગના બોક્સને રાખવાના હતા. શિવને વાદળી રંગના બ્લોક્સ અને પ્રિયંકાને પીળા રંગના બ્લોક્સ આપવામાં આવ્યા હતા.

અંકિત અને અર્ચનાએ પ્રિયંકાને સપોર્ટ કર્યો

પ્રિયંકા અને શિવ વચ્ચે થયેલા ટાસ્કમાં અંકિત ગુપ્તા અને અર્ચના ગૌતમે પ્રિયંકાને સપોર્ટ કર્યો હતો. અર્ચના-અંકિતને છોડી તમામ સ્પર્ધકોએ શિવને સપોર્ટ કર્યો હતો પરંતુ આ બંન્ને તમામ સ્પર્ધકોને જોરદાર ટક્કર આપી હતી પરંતુ પ્રિયંકાને ગોતમે ડિસ્ક્વોલિફાય કરી પ્રિયંકાને બાથરુમ એરિયમાં પોતાના બ્લોક લગાવ્યા હતા અને અંકિતે બાથરુમ એરિયાનો દરવાજો બંધ કરી દીધો હતો આ કારણે ગૌતમે તેને ડિસ્ક્વોલિફાય કર્યો હતો શિવને ઘરને નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો

 

Next Article