TMKOC : પોપટલાલના જીવનમાં દર વર્ષે એક નવી મહિલા આવે છે, કુલ 9 સુંદરીઓ દિલ તોડી ચૂકી છે

|

Jan 05, 2022 | 8:25 PM

પોપટલાલના જીવનમાં મહિલાઓ આવવાની પ્રક્રિયા વર્ષ 2010થી શરૂ થઈ હતી, જ્યારે તેમના જીવનમાં એક વિદેશી યુવતી આવી હતી. આ વિદેશી સુંદરીનું નામ 'કેરી' હતું.

TMKOC : પોપટલાલના જીવનમાં દર વર્ષે એક નવી મહિલા આવે છે, કુલ 9 સુંદરીઓ દિલ તોડી ચૂકી છે
Taarak Mehta's Popatlal has been involved with 9 women in the show including one foreigner

Follow us on

ફેન્સ ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને (Taarak Mehta ka Ooltah Chashmah) પસંદ કરે છે. આ જ કારણ છે કે આ સીરિયલ હંમેશા ટીઆરપીની રેસમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. લોકો આ શોના દરેક પાત્રને તેમના જીવનનો એક ભાગ માને છે. પોપટલાલના (Popatlal) લગ્નની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પોપટલાલના જીવનમાં અત્યાર સુધી નવ મહિલાઓ આવી છે.

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલ વર્ષોથી લગ્ન માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમનું ઘર વસ્યું નથી. શોમાં તેના જીવનમાં દર વર્ષે એક મહિલા આવે છે અને તેનું દિલ તોડીને જતી રહે છે. પોપટલાલના જીવનમાં અત્યાર સુધી નવ મહિલાઓ આવી પરંતુ આજ સુધી લગ્નની વાત થઈ નથી. આ મહિલાઓની યાદીમાં એક વિદેશી સુંદરીનું નામ પણ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોપટલાલના જીવનમાં મહિલાઓ આવવાની પ્રક્રિયા વર્ષ 2010થી શરૂ થઈ હતી, જ્યારે તેમના જીવનમાં એક વિદેશી યુવતી આવી હતી. આ વિદેશી સુંદરીનું નામ ‘કેરી’ હતું. પોપટલાલે કેરી સાથે તેના લગ્નનું સ્વપ્ન પણ જોયું હતું, પરંતુ કેરી બીજા કોઈના પ્રેમમાં હતી અને પછી પોપટલાલ પોતે કેરીનો હાથ તેના પ્રેમ નિલેશને આપે છે. લોકોને આ એપિસોડ ખૂબ પસંદ આવ્યો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. લોકો આ શોના દરેક ટ્વિસ્ટ અને ટર્નથી સારી રીતે વાકેફ છે. પોપટલાલ શોની શરૂઆતથી જ તેમના લગ્ન માટે ઘણા પ્રયત્નો કરતા જોવા મળે છે, પરંતુ હજુ સુધી તેના લગ્ન થઇ શક્યા નથી. ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે પોપટલાલ આખરે ક્યારે લગ્ન કરશે.

આ પણ વાંચો –

સોનુ સૂદની દરિયાદિલી : અભિનેતા તેના વતન મોગાની દિકરીઓને આપશે સાયકલ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો –

Pushpa on Amazon Prime : બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર સ્ટ્રીમ થશે ‘પુષ્પા’, જાણો વિગત

આ પણ વાંચો –

Deepika Padukone Net Worth : એક ફિલ્મ માટે આટલા કરોડ લે છે દીપિકા, જાણો કેટલી છે કુલ સંપત્તિ ?

Next Article