દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

|

Jan 11, 2019 | 11:51 AM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના જેઠાલાલને સરપ્રાઇઝ આપવું બહુ ફાવે છે અને સામાનન્ય રીતે તે ગોકુલધામ વાસીઓને આશ્ચર્યમાં નાખતો રહે છે. હવે તે ગોકુલધામ વાસીઓને સ્ટૅચ્યૂ ઑફ યુનિટી લઈ જવાનો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દુનિયાનો પહેલો ટીવી શો બન્યો છે કે જેમે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પર શૂટ કર્યું […]

દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

Follow us on

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના જેઠાલાલને સરપ્રાઇઝ આપવું બહુ ફાવે છે અને સામાનન્ય રીતે તે ગોકુલધામ વાસીઓને આશ્ચર્યમાં નાખતો રહે છે. હવે તે ગોકુલધામ વાસીઓને સ્ટૅચ્યૂ ઑફ યુનિટી લઈ જવાનો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દુનિયાનો પહેલો ટીવી શો બન્યો છે કે જેમે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પર શૂટ કર્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના આગામી એપિસોડ્સમાં જેઠાલાલ બનેલો દિલીપ જોશી કંઇક આવું જ સરપ્રાઇઝ સૌ ગોકુલધામ વાસીઓને આપવાનો છે.

જેઠાલાલે સૌને આમંત્રણ આપશે કે તેઓ સૌ સાથે વડોદરા આવે અને સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પર થઈ રહેલી પતંગાજીના તહેવારમાં ભાગ લે. તેમાં વિદેશથી આવેલા ઘણા બધા લોકો જુદા-જુદા પ્રકારની રંગેબિરંગી પતંગો ચગાવશે.

હકીકતમાં સીરિયલમાં કંઇક આવું થાય છે કે જેઠલાલ સૌને સરપ્રાઇઝ આપવાની જાહેરાત કરે છે. જેઠાલાલની જાહેરાતથી સૌ જોશમાં આવી જાય છે અને તૈયારીઓમાં જોતરાઈ જાય છે.

આપ પણ વાંચો : કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

જ્યારે સૌ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પહોંચે છે, તો ચોંકી જાય છે. તારક મહેતાની આખી ટીમ સ્ટૅચ્યૂ ઑફ યુનિટીી સામે ઊભી રહી સરદાર પટેલને સન્માન આપે છે.

આ પ્રસંગે સીરિયલમાં આત્મારામ ભિડેનું પાત્ર ભજવતો મંદાર ચંદાવરકરે કહ્યું, ‘નરેન્દ્ર મોદી જી દ્વારા બનાવવામાં આવેલ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી આપણા માટે ગૌરવનું પ્રતીક છે. મને અહીં આવીને જેટલું માન મળ્યું છ, તેનાથી હું ગૌરવાન્વિત અનુભવું છે.’

આ પણ વાંચો : જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર આ વર્ષે થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે કહ્યું, ‘ખૂબ સુંદર અનુભવ હતો.’

આપ પણ જુઓ Videos :

[yop_poll id=558]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article