‘શક્તિમાન’ અને ‘દેખ ભાઈ દેખ’ જેવા જાણીતા શો બાદ હવે ટીવી પર ફરી ટેલીકાસ્ટ થશે આ જાણીતી સિરીયલ

|

Sep 30, 2020 | 11:15 AM

કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયને ઘણા લોકોએ હવે એન્જોય કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યાં એક તરફ લોકો પરિવારની સાથે યાદગાર સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ટીવી ચેનલો દર્શકોને તેમના યાદગાર શો ફરીથી દેખાડી રહ્યું છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની […]

શક્તિમાન અને દેખ ભાઈ દેખ જેવા જાણીતા શો બાદ હવે ટીવી પર ફરી ટેલીકાસ્ટ થશે આ જાણીતી સિરીયલ

Follow us on

કોરોના વાયરસના કારણે લોકડાઉનના સમયને ઘણા લોકોએ હવે એન્જોય કરવાનું શરૂ કરી દીધુ છે. જ્યાં એક તરફ લોકો પરિવારની સાથે યાદગાર સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ટીવી ચેનલો દર્શકોને તેમના યાદગાર શો ફરીથી દેખાડી રહ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દૂરદર્શન ચેનલ અત્યાર સુધી ‘રામાયાણ’, ‘મહાભારત’, ‘બુનિયાદ’, ‘શક્તિમાન’, ‘દેખ ભાઈ દેખ’ જેવા જાણીતા અને ક્લાસિક શો બતાવી રહ્યું છે. ત્યારે બીજી ચેનલ પણ ઘણા યાદગાર શો ફરીથી ટેલીકાસ્ટ કરી રહી છે. આ સિલસિલામાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરનો હિટ ટીવી શો ‘ચલા મુસદ્દી ઓફિસ-ઓફિસ’ પણ જોડાઈ ચૂક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ શો સબ ટીવી પર 13 એપ્રિલથી સાંજે 6 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. જેની અધિકૃત જાણકારી ચેનલે તેમના સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:47 am, Mon, 13 April 20

Next Article