શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

|

Aug 08, 2019 | 10:34 AM

શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો તેમની સાથે સેલ્ફી ક્લિક કરતા હોવાથી તેઓ ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સાહિત હોય છે. શાહરૂખ ખાનને તાજેતરમાં જ મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો […]

શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયામાં થયો પરેશાન! એરપોર્ટ પર એવું તો શું બન્યું?

Follow us on

શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો તેમની સાથે સેલ્ફી ક્લિક કરતા હોવાથી તેઓ ઘણી વખત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સાહિત હોય છે. શાહરૂખ ખાનને તાજેતરમાં જ મુંબઈના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું ડ્રાઈવરને મોકલો અને ટ્રેન લઈ જાઓ પરત

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહરૂખ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર કારમાંથી ઉતરી રહ્યો છે. શાહરૂખ ખાનના ચાહકો આખી દુનિયામાં છે. આવી સ્થિતિમાં તે શાહરૂખ સાથે સેલ્ફી ક્લિક કરવાની તકને ક્યારેય ચૂકતા નથી. ઓસ્ટ્રેલિયામાં લોકોના ટોળા તેમને સેલ્ફી માટે વિનંતી કરી રહ્યા છે. શાહરૂખને કારમાંથી આગળ જવા નથી દેતા અને તેને ઘેરી લે છે. આવી સ્થિતિમાં શાહરૂખ દરેકની સાથે સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article