અક્ષય કુમારથી લઈને બોલિવુડના આ અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાવી સિદ્ધુ આજે કરે છે 1 સુરક્ષા ગાર્ડની નોકરી

|

Mar 22, 2019 | 6:46 AM

અનિશ્ચતિતતાઓથી ભરેલી ફિલ્મ ઈન્સ્ટ્રીઝની દુનિયામાં રિયલ જીંદગી અને રીલ જીંદગી કરતા ખુબ અલગ હોય છે. આવા બનાવો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ સાચું છે કે જીવન કોઈ હિન્દી સિનેમા નથી. તે વાત સાવી સિદ્ધુ પર પણ લાગુ પડે છે. એક સમયે ગુલાલ, પટિયાલા હાઉસ અને બ્લેક ફ્રાઈ-ડે જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ચૂકેલા […]

અક્ષય કુમારથી લઈને બોલિવુડના આ અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાવી સિદ્ધુ આજે કરે છે 1 સુરક્ષા ગાર્ડની નોકરી

Follow us on

અનિશ્ચતિતતાઓથી ભરેલી ફિલ્મ ઈન્સ્ટ્રીઝની દુનિયામાં રિયલ જીંદગી અને રીલ જીંદગી કરતા ખુબ અલગ હોય છે. આવા બનાવો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

એ સાચું છે કે જીવન કોઈ હિન્દી સિનેમા નથી. તે વાત સાવી સિદ્ધુ પર પણ લાગુ પડે છે. એક સમયે ગુલાલ, પટિયાલા હાઉસ અને બ્લેક ફ્રાઈ-ડે જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ચૂકેલા સાવી સિદ્ધુ આજે એક બિલ્ડિંગમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરી રહ્યા છે. સાવી સિદ્ધુએ જણાવ્યું કે તેમના કરિયરની શરૂઆત ચંદીગઢથી થઈ હતી. ત્યારબાદ તે ઉત્તરપ્રદેશ સ્થિત લખનઉ પાછા આવ્યા અને કાયદાનો અભ્યાસ કરવા લાગ્યા. તે દરમિયાન જ થિયેટરમાં કામ શરૂ કર્યુ.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

ત્યારબાદ ફિલ્મ ડીરેકટર અનુરાગ કશ્યપે તેમની ફિલ્મ ‘પાંચ’ માટે તેમને સાઈન કર્યા પણ તે ફિલ્મ રિલીઝ ના થઈ શકી. ત્યારબાદ સાવિએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં કમિશ્નર સામરાનું પાત્ર ભજવ્યું હતું. સાવિએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગુલાલ’માં પણ કામ કર્યુ. તેમને યશરાજ ફિલ્મ માટે પણ કામ કર્યુ છે.

તેમની જીંદગીમાં ખરાબ સમયની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાવિની તબિયત બગડી અને જ્યારે મારી પત્નીનું નિધન થયું. તે દરમ્યાન મારા માતા, પિતા, સહિત તમામ લોકો દુનિયા છોડીને જતા રહ્યા. પછી મેં સુરક્ષા ગાર્ડની નોકરી ચાલુ કરી. મારી પાસે બસના પૈસા નથી કે હું ફિલ્મો માટે નિર્માતા-ડિરેકટરો સાથે મળવા જઈ શકુ. હું સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 12 કલાકની શિફટ કરૂ છું. સાવિએ વધુમાં જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે ફિલ્મ ઈન્સ્ટ્રીઝ તેમને યાદ કરશે અને તેમના જુના દિવસો પાછા આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:06 am, Tue, 19 March 19

Next Article