સલમાન ખાનને ફરી એકવાર મળી મારી નાખવાની ધમકી, જુઓ VIDEO

|

Sep 27, 2019 | 7:49 AM

કાળીયાર હરણ શિકાર બાબતે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને એકવાર ફરી મારી નાખવાની ધમકી મળી છે. ગયા વખતે સલમાનને ધમકી પોલીસની સામે આપવામાં આવી હતી પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર આપવામાં આલી છે. આ વખતે સોશિયલ મીડિયાના માઘ્યમથી આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી આપી છે સ્ટૂડેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યૂનિવર્સિટીના ગ્રૂપ સોપૂ એ. […]

સલમાન ખાનને ફરી એકવાર મળી મારી નાખવાની ધમકી, જુઓ VIDEO

Follow us on

કાળીયાર હરણ શિકાર બાબતે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને એકવાર ફરી મારી નાખવાની ધમકી મળી છે. ગયા વખતે સલમાનને ધમકી પોલીસની સામે આપવામાં આવી હતી પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર આપવામાં આલી છે. આ વખતે સોશિયલ મીડિયાના માઘ્યમથી આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી આપી છે સ્ટૂડેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યૂનિવર્સિટીના ગ્રૂપ સોપૂ એ. સોપૂની ધમકીવાળી પોસ્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ પોલીસ તેની તપાસમાં જોડાઈ ગઈ છે. હરણના શિકાર બાબતે સલમાન ખાનની અપીલ પર જોધપૂરમાં 27 સપ્ટેમ્બરના રોજ સુનવાઈ થવાની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં યુવક પર થયો હુમલો! સારવાર દરમિયાન યુવકનું થયું મોત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article