Har Har Mahadev: સચેત અને પરપંરાનુ લેટેસ્ટ હર હર મહાદેવ શંભુ Song થયું રિલિઝ, જુઓ Video અને Lyrics

સચેત અને પરપંરા ટંડનનું ફરી એક નવુ ગીત રિલિઝ થયું છે જેના બોલ હર હર શિવ શંભુ છે જેનો વીડિયો અને લિરિક્સ તમે આ લેખમાં જોઈ શકો છો

Har Har Mahadev: સચેત અને પરપંરાનુ લેટેસ્ટ હર હર મહાદેવ શંભુ Song થયું રિલિઝ, જુઓ Video અને Lyrics
Sachet and Parpara Latest Har Har Mahadev Shambhu Song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:07 PM

હર હર મહાદેવ શંભુ એ હિન્દી ભક્તિ ગીત ગઈકાલે જ રિલિઝ થયુ છે. આ song સચેત ટંડન અને પરપંરા ટંડને ગાયું છે, જેના બોલ પણ સચેત અને પરમપરા દ્વારા લખવામાં આવ્યા છે તેમજ સચેત પરમપરાએ જ ગીતનું નિર્દેશન કર્યુ છે. સચેત ટંડન, પરમપરા ટંડન મુખ્ય ભૂમિકામાં છે. આ મ્યુઝિક વિડિયો ટી સિરીઝ દ્વારા YouTube પર અપલોડ કરવામાં આવ્યો છે.

( Video Credite: T-Series )

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

Har Har Mahadev Song Lyrics:

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

કર્પુઆ ગૌરમ કરુણવતારમ સંસારસારામ ભુજગેન્દ્રહરમ

સદાવસંતમ્ હૃદયરવિંદે ભાવમ્ ભવનિસહિતં નમામિ

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

શિવ શંભુ નમો નમઃ શિવ શંભુ નમો નમઃ શિવ શંભુ નમો નમઃ શિવ શંભુ નમો નમઃ

ભોલે કે હમ ભક્ત હૈ તભી તો મસ્ત હૈ મેરે મહાદેવ દર્શન દે આ શિવ જગત કે ગુરુ પરમેશ્વર મૈં જહાં જાઉં તુ મેરે સાથ હૈ જપુન મેં હરદમ નામ તેરા સુબહ શામ લુ નામ તેરા જપું મુખ્ય હરદમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

નમામિ શમીશન-નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ્ બ્રહ્મ-વેદ-સ્વરૂપ નિજમ્ નિર્ગુણં નિર્વિકલ્પં નિરિહમ્ ચિદાકાશ માકાશા-વાસમ ભજે હમ

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ મહાદેવ

શિવ શંભુ નમો નમઃ શિવ શંભુ નમો નમઃ શિવ શંભુ નમો નમઃ શિવ શંભુ નમો નમઃ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">