Big Boss 14 જીત્યા બાદ Rubina Dilaikનાં બદલાયા તેવર, લોકોએ ગણાવી ઘમંડી

|

Mar 07, 2021 | 2:26 PM

બિગ બોસ 14 માં વિજેતા થયેલી રુબીના દિલૈકને તાજેતરમાં તેમની બહેન સાથે એરપોર્ટની બહાર જોવામાં આવી હતી. આ સમય દરમિયાન પૈપરાઝીએ રુબીના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ રુબીના ચૂપ રહી. રુબીનાની સ્ટાઇલ જોઈને ઘણા યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

Big Boss 14 જીત્યા બાદ Rubina Dilaikનાં બદલાયા તેવર, લોકોએ ગણાવી ઘમંડી
Rubina Dilaik

Follow us on

Big Boss 14 જીત્યા બાદ Rubina Dilaikની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ફરી એકવાર રુબીના દિલૈકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવી ગયો છે, પરંતુ આ વખતે તે તેમના આ વીડિયોને લઈને ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. વીડિયોમાં રુબીના દિલૈક વર્તણૂક જોઈને ઘણા લોકોએ તેમને ‘ઘમંડી’ ગણાવી હતી.

રુબીના થઈ ટ્રોલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રુબીના દિલૈક તાજેતરમાં જ તેમની નાની બહેન જ્યોતીકા દિલૈક સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમય દરમિયાન, પાપારાઝી તેમની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ તેમણે કશું કહ્યું નહીં. વીડિયોમાં તે પૂછે છે કે તે કોઈ વાતથી નારાજ કે ગુસ્સે છે. પણ તે મૌન રાખીને સીધી અંદર જાય છે. રુબીનાના આ વર્તનને કારણે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

 

 

 

લોકોએ કહ્યું ‘ઘમંડી’

ઘણાં સોશ્યલ મીડિયા યુઝર્સે રુબીના દિલૈકને અહંકારી સુધી કહી દીધું છે. આપને જણાવી દઈએ કે ટીવીની મોટી હસ્તીઓમાંથી એક રુબીના દિલૈક ઘણા હિટ શોમાં કામ કરીને શ્રોતાઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. રુબીના દિલૈક સીરિયલોમાં ‘છોટી બહુ’ ઉપરાંત ‘શક્તિ’, ‘સાસ બીના સસુરાલ’, ‘પુનર્વિવાહ’, ‘જૈની ઔર જુજુ’ જેવા શઝ કર્યા છે.

Next Article