Le Aaunga Song Lyrics : અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ લે આઉંગા સોંગના લિરિક્સ વાંચો
ફિલ્મ સત્યપ્રેમ કી કથાના લે આઉંગા સોંગના લિરિક્સ આજે જોઈશું. આ સોંગ અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ નવીનતમ ગીતમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી જોવા મળે છે. લે આઉંગા ગીતના શબ્દો તનિષ્ક બાગચી દ્વારા લખવામાં આવ્યા છે.
Song Lyrics : ફિલ્મ સત્યપ્રેમ કી કથાના લે આઉંગા સોંગના લિરિક્સ આજે જોઈશું. આ સોંગ અરિજિત સિંઘ દ્વારા ગાવામાં આવેલુ છે. જ્યારે આ નવીનતમ ગીતમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી જોવા મળે છે. લે આઉંગા ગીતના શબ્દો તનિષ્ક બાગચી દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું સંગીત તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યું છે. અને વીડિયોનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યુ છે.
આ પણ વાંચો : Tum Kya Mile Song Lyrics : રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના તુમ ક્યા મિલે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Le Aaunga Song
આસાન નહી હૈ કહેના
તેરે બિના મેં રેહ પાઉંગા
સચ મેં મૈં મર જાઉંગા
સચ મેં મૈં મર જાઉંગા
એક પલ કી દૂરી તુજસે
નહિ મેં સેહ પાઉંગા
તેરે બિના રુક્ક જાઉંગા
તેરે બિના રુક્ક જાઉંગા હો
એક ઘર નયા બસા કે
રખ લૂં તુઝે છુપા કે
દુનિયા સે તુઝે ચુરા કે
લે આઉંગા
ચાહે જમીન ઊઠા કે
ચાહે આસમાન ગીરા કે
સીતારોં સે તુઝે સજા કે
લે આઉંગા
તેરે સિવા અબ ના ગુઝારા મેરા વે
જીને કા જુનૂન તુ સહારા મેરા વે
મરકે ભી પાસ રાહુગા તેરે મેં
સોહનેયા હાં હો
તેરે બિના
લગે નહી મેરા દિલ યારા
સાંસોં પે તેરા હી નામ હૈ
તુ શામ હૈ સુબહ કા તુ તારા
રહે દૂર જો તુ જાકે
સર સામને ઝુકા કે
ફિર સે તુઝે મન કે
લે આઉંગા
આસાન નહી હૈ કહેના
તેરે બિના મેં રેહ પાઉંગા
સચ મેં મૈં માર જાઉંગા
સચ મેં મૈં માર જાઉંગા