PM નરેન્દ્ર મોદી પર આ અભિનેતા બનાવશે ભોજપૂરી ફિલ્મ

|

Sep 09, 2019 | 1:19 PM

ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના ભારતી જનતા પાર્ટીના સાસંદ રવિ કિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવશે. પટનામાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ વખતે રવિ કિશને આ વાત જણાવી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા […]

PM નરેન્દ્ર મોદી પર આ અભિનેતા બનાવશે ભોજપૂરી ફિલ્મ

Follow us on

ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના ભારતી જનતા પાર્ટીના સાસંદ રવિ કિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બનાવશે. પટનામાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ વખતે રવિ કિશને આ વાત જણાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો: વીડિયો: પાકિસ્તાની ઘૂસણખોરોને ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ 

રવિ કિશને કહ્યું કે, “મારી ઇચ્છા પીએમ મોદી પર ફિલ્મ બનાવવાની છે.” કે જેથી આ સમાજ પણ પીએમ મોદીના જીવનથી માહિતગાર થાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રવિ કિશને બિહાર સરકારને આગ્રહ કર્યો છે કે, ભોજપુરી મલ્ટીપ્લેકસની એક સ્ક્રીન પર ભોજપુરી ફિલ્મ ફરજિયાત રીલીઝ કરે. પીએમ મોદી અને વિવેકાનંદ પર ભોજપુરી ફિલ્મ બનાવવાનું એલાન રવિ કિશન પહેલા જ કરી ચૂક્યા છે. ત્યાર બાદ તે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવાના છે. અગાઉ બોલિવુડ સ્ટાર્સ વિવેક ઓબેરોયની મોદી પર ફિલ્મ હતી. ત્યારે રવિ કિશન વડાપ્રધાન મોદી પરની ફિલ્મમાં શું નવું ઓડિયન્સને બતાવશે તે જોવું રહ્યું.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel “]

Next Article