રંગોલીએ બોલીવુડને આપ્યો ખુલ્લો પડકાર, જો કોઈ અભિનેત્રી 60-100+ કરોડની ફિલ્મ કરી શકે તો કંગના રનોટ તેની કારકીર્દિ છોડી દેશે

|

Mar 13, 2020 | 8:58 AM

કંગના રનોટની બહેન રંગોલી ચંદેલ તેની બહેનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, પરંતુ બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર હુમલો પણ કર્યો છે. ફરી એકવાર રંગોલી ચંદેલે બોલિવૂડ સામે કડક વલણ દાખવ્યું છે. તેણે આખા બોલીવુડ ઉદ્યોગને પડકાર્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી […]

રંગોલીએ બોલીવુડને આપ્યો ખુલ્લો પડકાર, જો કોઈ અભિનેત્રી 60-100+ કરોડની ફિલ્મ કરી શકે તો કંગના રનોટ તેની કારકીર્દિ છોડી દેશે

Follow us on

કંગના રનોટની બહેન રંગોલી ચંદેલ તેની બહેનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, પરંતુ બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર હુમલો પણ કર્યો છે. ફરી એકવાર રંગોલી ચંદેલે બોલિવૂડ સામે કડક વલણ દાખવ્યું છે. તેણે આખા બોલીવુડ ઉદ્યોગને પડકાર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

રંગોલી ચંદેલે એક ટ્વિટમાં બોલીવુડને એક પડકાર આપ્યો છે. તેમના કહેવા પ્રમાણે, જો કોઈ અન્ય બોલિવૂડ અભિનેત્રી કોઈ મોટી બજેટની ફિલ્મ પોતાની રીતે સફળ બનાવી શકે તો કંગના રનોટ પોતાનું કરિયર છોડી દેશે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં બાગી-3 ના ડિરેક્ટર અહેમદ ખાને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે કંગનાની ફિલ્મ મણિકર્ણિકા ફિલ્મને ભારે નુકસાન વેઠવું પડ્યું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: ધો.10ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

કંગનાની બહેને એહમદ ખાનના આ વલણનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે બાગી-3 એ પહેલા વીકએન્ડમાં 49 કરોડનો બિઝનેસ કર્યો છે, જ્યારે મણિકર્ણિકાએ 45 કરોડનો બિઝનેસ કર્યો હતો. રંગોલીએ કહ્યું કે 150 કરોડથી વધુ કમાણી કરનારી કોઈ પણ ફિલ્મને ફ્લોપ કેવી રીતે કહી શકાય તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article