BOLLYWOODની મોટી કાર્યવાહી, તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત

|

Feb 18, 2019 | 8:15 AM

પુલવામા આતંકી હુમલા બાદ દેશ આખામાં આતંકવાદ અને તેના સલામત આશ્રય સ્થળ પાકિસ્તાન સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા […]

BOLLYWOODની મોટી કાર્યવાહી, તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ દેશ આખામાં આતંકવાદ અને તેના સલામત આશ્રય સ્થળ પાકિસ્તાન સામે ભારે રોષ ફાટી નિકળ્યો છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી બૉલીવુડમાં પણ પાકિસ્તાન સામે જોરદાર ગુસ્સો છે અને પાકિસ્તાનની આવી હીન કરતૂતના કારણે હવે પાકિસ્તાની કલાકારો પર મુસીબત આવી પડી છે.

ઑલ ઇંડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ BOLLWYOOD સહિત સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા તમામ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવાની જાહેરાત કરી છે.

આ પહેલા ફિલ્મ ઇંડસ્ટ્રીની જ વધુ એક સંસ્થા ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇંડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ પણ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

ફેડરેશનના અધ્યક્ષ અશોક પંડિતે તો અહીં સુધી કહ્યુ છે કે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરનારાઓને પણ બૅન કરવામાં આવશે.

[yop_poll id=1554]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article