પ્રિયંકા ચોપડા બની Makeup ગુરુ, વિડીયો શેર કરીને આપી Beauty Tips

|

Jan 22, 2021 | 5:19 PM

પ્રિયંકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વખતે પ્રિયંકા વીડિયોમાં Makeup કરતી જોવા મળી રહી છે.

પ્રિયંકા ચોપડા બની Makeup ગુરુ, વિડીયો શેર કરીને આપી Beauty Tips
પ્રિયંકા ચોપડા

Follow us on

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આજકાલ તેના પતિ નિક જોનાસ સાથે વધુને વધુ સમય પસાર કરી રહી છે. અને આજે જ તેની ફિલ્મ ધ વાઈટ ટાઈગર નેટફ્લીક્સ પર રિલીઝ થઇ છે. પ્રિયંકાની ફેન ફોલોવિંગ બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ વધી રહી છે. તેણે હોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહેતી હોય છે.

પ્રિયંકાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વખતે પ્રિયંકા વીડિયોમાં મેકઅપ કરતી જોવા મળી રહી છે. અને ફેન્સએ નવી નવી ટીપ્સ જણાવી રહી છે. વીડિયોમાં તે કોઈ પણ મેકઅપ વગર જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

આ 4 મિનીટ અને 25 સેકંડના વિડીયોમાં પ્રિયંકા કહી રહી છે કે તમે પણ ઘરે રહીને મેકઅપ કરી શકો છો. કેઝ્યુઅલ લૂકમાં નજર આવતી પ્રિયંકા ફેન્સને ઘરે રહીને ટીપ ટોપ રહેવાના નુશ્કા જણાવતી જોવા મળી રહી છે.

 

 

આ ઉપરાંત સાથે જ પ્રિયંકાનું પુસ્તક પણ રિલીઝ થઇ ગયું છે. જેનો વીડિયો પણ પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કહ્યું હતું કે પહેલીવાર તેણે પોતાનું પુસ્તક જોયું છે. આ સિવાય પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં ‘ટેક્સ્ટ ફોર યુ’ પછી ‘ધ મેટ્રિક્સ 4’ નું શૂટિંગ શરૂ કરશે.

Next Article