‘Spider Man: No way Home’ની તસ્વીર થઈ લીક, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોઝ

સ્પાઈડર મેનઃ નો વે હોમ (Spiderman: No way home) ની કથિત તસ્વીર લીક થઈ છે. આ ફોટો સોશિયલ મીડિયા અને ફેન પેજ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. આ ફિલ્મ 17 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે.

‘Spider Man: No way Home’ની તસ્વીર થઈ લીક, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોઝ
Spider Man:No way Home
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 11:36 PM

જો તમે સ્પાઈડર મેન ફિલ્મના ફેન છો તો તમે તેની ફેન ફોલોઈંગથી સારી રીતે વાકેફ હશો. સ્પાઈડર મેનઃ નો વે હોમ (Spider Man: No way Home)નો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ (Tom Holland), Andrew Garifield and tobbey Maguire જોવા મળશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

કથિત લીક થયેલી તસ્વીર આ ત્રણેયના એક સાથે આવવાની શક્યતા ઉભી કરી છે. લીક થયેલા ફોટામાં ત્રણેય કલાકારો એક ફ્રેમમાં સાથે જોવા મળે છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે તેમજ ફેન પેજ પર પણ શેર થઈ રહી છે.

https://twitter.com/darrenboseman/status/1457912327974555648?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1457912327974555648%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fhollywood%2Fspiderman-no-way-home-pic-leaked-photos-from-tom-holland-andrew-garfield-tobey-maguire-in-one-frame-photos-goes-viral-908260.html

આ સાથે અન્ય ફોટામાં જોન ફેવર્યૂને હેપ્પી હોગનની સાથે મરિસા ટોમઈ (Marisa Tomei)ને આન્ટીના રુપમાં બતાવે છે, વસ્તુઓ ત્યારે વધુ રસપ્રદ બને છે જ્યારે ચાર્લી કોક્સ (Charlie Cox) ફ્રેમમાં દેખાય છે. તે Netflix શ્રેણીમાં ડેરડેવિલની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. અભિનેતા તાજેતરમાં ગ્રે સૂટ, લાલ ચશ્મા અને લાકડી લઈને ચાલતા જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલા ફોટામાં જોન કેપિયો શોનો વોટરમાર્ક દેખાઈ રહ્યો છે.

Maguireએ 2002થી 2004 દરમિયાન પીટર પાર્કરની ભૂમિકા ભજવી હતી. Garifieldએ 2012થી 2014 દરમિયાન ફ્રેન્ચાઈઝના રીબૂટમાં વેબ સ્લિંગલ સુપરહીરો તરીકે દેખાયા હતા. હોલેન્ડ પ્રથમ વખત 2016માં સ્પાડર મેનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તાજેતરમાં અભિનેતા બેનેડિક્ટ કબરબેચ (Benedict Cumberbatch) સ્પાઇડર-મેન ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં જાદુગર સુપરહીરો ડોક્ટર સ્ટ્રેન્જ તરીકેની તેમની ભૂમિકાને ફરીથી રજૂ કરશે.

2019માં સ્પાઈડર મેન: ફાર ફ્રોમ હોમ (Spider-Man: Far from Home) પછી ‘સ્પાઈડર-મેન: નો વે હોમ’ (Spider Man: No way Home) આવશે. આ ફિલ્મનું નિર્દેશન જોન વોટ્સ (Jon Watts) દ્વારા કરવામાં આવ્યું છે અને ટોમ હોલેન્ડ (Tom Holland) સુપરહીરો સ્પાઈડર મેનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 17 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો :- Kusu Kusu Song Teaser: નોરા ફતેહીએ ‘સત્યમેવ જયતે 2’ના આ ગીતમાં બતાવ્યા હોટ અને સિઝલિંગ મૂવ્સ, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 4 :100 કરોડનાં ક્લબમાં અક્ષયની ફિલ્મની એન્ટ્રી, જાણો ચોથા દિવસે થઈ કેટલી કમાણી?

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">