Pee Loon Song : બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈની ફિલ્મનું પોપ્યુલર સોંગ જુઓ અહીં, Video અને Lyrics

અભિનેત્રી પ્રાચી દેસાઈનો આજે જન્મદિવસ છે ત્યારે અજય દેવગન, ઈમરાન હાશ્મી, કંગના રનૌત અને પ્રાચી દેસાઈ અભિનીત 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'નું પી લૂન ગીતોના લિરિક્સ અને વીડિયો જુઓ અહીં. આ ગીત મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત, પ્રિતમ ચક્રવર્તીએ સંગીત આપ્યું છે. ગીતના લિરિક્સ ઇર્શાદ કામીલે લખ્યા છે.

Pee Loon Song : બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈની ફિલ્મનું પોપ્યુલર સોંગ જુઓ અહીં, Video અને Lyrics
pee loon song video and lyrics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 4:02 PM

બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈનો આજે જન્મદિવસ છે. પ્રાચી દેસાઈ હાલ કોઈ ફિલ્મ કે અન્ય કોઈ શો સાથે જોડાયેલ નથી પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.ત્યારે આજે પ્રાચી દેસાઈની એક મૂવીનુ સુપર હીટ થયેલુ ગીત જુઓ અહીં.

અજય દેવગન, ઈમરાન હાશ્મી, કંગના રનૌત અને પ્રાચી દેસાઈ અભિનીત ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’નું પી લૂન ગીતોના લિરિક્સ અને વીડિયો જુઓ અહીં. આ ગીત મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત, પ્રિતમ ચક્રવર્તીએ સંગીત આપ્યું છે. ગીતના લિરિક્સ ઇર્શાદ કામીલે લખ્યા છે. આ ફિલ્મ 30મી જુલાઈ 2010ના રોજ રિલીઝ થઈ હતી.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

(video credit- zee music company)

Pee Loon Song Lyrics :

આ..આ..આ..આ..આ..આ..આ..આ..આ… પી લૂ તેરે નીલે નીલે નૈનોં સે શબનમ પી લૂ તેરે ગીલે ગીલે હોઠો કી સરગમ પી લૂ હૈ પીનાય કા મૌસમ

તેરે સંગ ઇશ્ક તારી હૈ તેરે સંગ એક ખુમારી હૈ તેરે સંગ ચેન ભી મુઝકો તેરે સંગ બેકરારી હૈ

તેરે બિન જી નહિ લગદા, તેરે બિન જી નહિ સકદા તુઝપે હૈ હારે મૈને વારે દો જહાં, કુરબાન, મેહરબાન, કે મેં તો કુરબાન સુન લે જરા, તેરા કુરબાન

હોશ મેં રહું ક્યૂં આજ મેં તુ મેરી બાહોં મેં સિમટી હૈ, મુઝ મેં સમાયી હૈ યૂન જીસ તરહ કી કોઈ હો નાદી, તુ મેરે સીને મેં છુપી હૈ સાગર તુમ્હારા મેં હૂં

પી લૂ તેરી ધીમી ધીમી લેહરોં કી ચમ ચમ પી લૂ તેરી સૌંદી સૌંદી સાંસોં કો હર દમ પી લૂ હૈ પીનાય કા મૌસમ

તેરે સંગ ઇશ્ક તારી હૈ તેરે સંગ એક ખુમારી હૈ તેરે સંગ ચેન ભી મુઝકો તેરે સંગ બેકરારી હૈ

શામ કો મિલુ જો મેં તુઝે તો બુરા સુબહ ના જાને ક્યૂં કુછ માન જાતી હૈ યે હર લમ્હા, હર ઘડી હર પહર હી તેરી યાદો સે તડપા કે મુઝકો જલાતી હૈ યે

પી લું હૈ ધીરે ધીરે જલને કા યે ગમ પી લુ ઇન ગોરે ગોરે હંથોં સે હમ દમ પી લું હૈ પીને કા મૌસમ

તેરે સંગ ઇશ્ક તારી હૈ તેરે સંગ એક ખુમારી હૈ તેરે સંગ ચેન ભી મુઝકો તેરે સંગ બેકરારી હૈ

તેરે બિન જી નહિ લગદા, તેરે બિન જી નહિ સકદા તુઝપે હૈ હારે મૈને વારે દો જહાં, કુરબાન, મેહરબાન, કે મેં તો કુરબાન સુન લે જરા, તેરા કુરબાન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">