Oscars 2022 Winners List : 94મા એકેડેમી એવોર્ડ્સ (Oscars Awards)સેરમની 27મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. બ્રોડકાસ્ટ થિયરમાં 8 એવોર્ડ આપી ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાનો (Competition)માહોલ છે. ભારતમાં પણ તેનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રેજીના હોલ, એમી શૂમર, વાન્ડા સ્કાયસ આ શોને હોસ્ટ કરી રહી છે. ધ તમને જણાવવુ રહ્યુ કે,બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં સમર ઓફ સોલે’ (The Summer of Soul) ઓસ્કાર જીત્યો હતો. જ્યારે ભારતીય ફિલ્મ ‘રાઈટીંગ વિથ ફાયર’ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી છે.
આ સાથે જ ‘કોડા’ને બેસ્ટ ફિલ્મનો ખિતાબ મળ્યો. કોડાની સમગ્ર કાસ્ટને ઓસ્કારમાં સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની કહાનીમાં પરિવારના ચાર સભ્યો છે.જેમાં ત્રણ લોકો તેમના કાનથી સાંભળી શકતા નથી. જ્યારે ચોથો વ્યક્તિ ગાયકીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે અને તે ઘણા મોટા સંગીત સમારોહમાં ભાગ લે છે.
જેસિકા ચેસ્ટેને ‘ધ આઈઝ ઓફ ટેમી ફે’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો અને વિલ સ્મિથે ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો.તમને જણાવી દઈએ કે પહેલો એવોર્ડ બેસ્ટ સાઉન્ડ માટે હતો, જે ડેનિસ વિલેન્યુવેની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘ડ્યૂન’ને મળ્યો હતો.આટલું જ નહીં આ ફિલ્મને સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ઈફેક્ટ કેટેગરીમાં પણ સન્માનિત કરવામાં આવી છે.
Jessie Buckley – The Lost Daughter
Ariana DeBose – West Side Story– વિજેતા
Judy Dench – Belfast
Kristen Dunst – The Power of the Dog
Aunjanue Ellis – King Richard
The Oscar for Best Actress in a Supporting Role goes to… #Oscars pic.twitter.com/uFBNyTThG0
— The Academy (@TheAcademy) March 28, 2022
Coming 2 America
Cruella
Dune
The Eyes of Tammy Faye – વિજેતા
House of Gucci
The Oscar for Best Makeup and Hairstyling goes to “The Eyes of Tammy Faye.” #Oscars
— The Academy (@TheAcademy) March 27, 2022
Dune – વિજેતા
Nightmare Alley
The Power of the Dog
The Tragedy of Macbeth
The Oscar for Best Cinematography goes to… #Oscars pic.twitter.com/CtNKYHlLnb
— The Academy (@TheAcademy) March 28, 2022
image-8
Nicholas Britell – Don’t Look Up
Hans Zimmer – Dune
Germaine Franco – Encanto
Alberto Iglesias – Parallel Mothers
Jonny Greenwood – The Power of the Dog
Dune- વિજેતા
Free Guy
No Time to Die
The Oscar for Best Visual Effects goes to… #Oscars pic.twitter.com/OGdWD84jcr
— The Academy (@TheAcademy) March 28, 2022
the-windshield-wiper
Affairs of the Art
Bestia
The Oscar for Best Short Film (Animated) goes to… #Oscars pic.twitter.com/xD7u6FG70H
— The Academy (@TheAcademy) March 28, 2022
Kodi Smit-McPhee – The Power of the Dog
Troy Kotsur – CODA -વિજેતા
Ciaran Hinds – Belfast
Jesse Plemons – The Power of the Dog
J.K. Simmons – Being the Ricardos
The Oscar for Best Actor in a Supporting Role goes to… #Oscars pic.twitter.com/k8WdJD2QzS
— The Academy (@TheAcademy) March 28, 2022
Drive My Car – વિજેતા
Flee
The Hand of God
Lunana: A Yak in the Classroom
The Worst Person in the World
The Oscar for Best International Feature Film goes to… #Oscars pic.twitter.com/obGccrLuIA
— The Academy (@TheAcademy) March 28, 2022
Audible
Lead Me Home
The Queen of Basketball – વિજેતા
Three Songs for Benazir
When We Were Bullies
The Oscar for Best Documentary Short Subject goes to… #Oscars pic.twitter.com/6Zo68X0fro
— The Academy (@TheAcademy) March 28, 2022
Cruella
Dune
Nightmare Alley
West Side Story
Cyrano
Kenneth Branagh – Belfast
Adam McKay – Don’t Look Up
Zach Baylin – King Richard
Paul Thomas Anderson – Licorice Pizza
Eskil Vogt, Joachim Trier – The Worst Person in the Worst
Sian Heder – Coda
Ryusuke Hamaguchi, Takamasa Oe – Drive My Car
Jon Spaihts – Dune
Maggie Gyllenhaal – The Lost Daughter
Jane Campion – The Power of the Dog
Ala Kachuu – Take and Run
The Dress
The Long Goodbye – વિજેતા
On My Mind
Please Hold
Belfast
Dune – વિજેતા
The Power of the Dog
West Side Story
No Time to Die
“Be Alive” – King Richard
“Dos Orugitas” – Encanto
“Down to Joy” – Belfast
“No Time to Die” – No Time to Die
“Somehow You Do” – Four Good Days
Dune –વિજેતા
Nightmare Alley
The Power of the Dog
The Tragedy of Macbeth
West Side Story
The Oscar for Best Production Design goes to “Dune.” #Oscars
— The Academy (@TheAcademy) March 27, 2022
Kenneth Branagh – Belfast
Ryusuke Hamaguchi – Drive My Car
Paul Thomas Anderson – Licorice Pizza
Jane Campion – The Power of the Dog
Steven Spielberg – West Side Story
Don’t Look Up
Dune –વિજેતા
King Richard
The Power of the Dog
Tick, Tick… Boom!
The Oscar for Best Film Editing goes to “Dune.” #Oscars
— The Academy (@TheAcademy) March 27, 2022
Javier Bardem – Being the Ricardos
Benedict Cumberbatch – The Power of the Dog
Andrew Garfield – Tick, Tick…Boom!
Will Smith – King Richard
Denzel Washington – The Tragedy of Macbeth
Jessica Chastain – The Eyes of Tammy Faye
Olivia Colman – The Lost Daughter
Penelope Cruz – Parallel Mothers
Nicole Kidman – Being the Ricardos
Kristen Stewart – Spencer
આ પણ વાંચો : શું ઈબ્રાહીમ અલી ખાન કરણ જોહરની આગામી ફિલ્મથી કરી રહ્યો છે ડેબ્યુ ? જાણો સમગ્ર વિગત
Published On - 10:46 am, Mon, 28 March 22