મલાઈકા અરોરા આ બોલિવૂડ એક્ટર પાછળ હતી પાગલ, વોર્ડરોબમાં પોસ્ટર લગાવીને તેના ઘરે કરતી હતી બ્લેન્ક કોલ

ન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 માં, આજે શોના ટોપ 12 સ્પર્ધકો ચંકી અને નીલમના સુપરહિટ ગીતો પર જોરશોરથી પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

મલાઈકા અરોરા આ બોલિવૂડ એક્ટર પાછળ હતી પાગલ, વોર્ડરોબમાં પોસ્ટર લગાવીને તેના ઘરે કરતી હતી બ્લેન્ક કોલ
Malaika Arora
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 10:34 PM

સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 નો આજનો એપિસોડ મનોરંજનથી ભરપૂર હતો. આજે IBD જજ મલાઈકા અરોરા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસે નીલમ કોઠારી અને ચંકી પાંડે સાથે ખૂબ મસ્તી કરી હતી.

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 માં, આજે શોના ટોપ 12 સ્પર્ધકો ચંકી અને નીલમના સુપરહિટ ગીતો પર જોરશોરથી પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ પર્ફોર્મન્સની વચ્ચે, શોના જજ મલાઈકા અરોરાએ ચંકી પાંડે માટેના તેમની દીવનગીનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

હા, આ શોમાં સૌથી રસપ્રદ ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે મલાઈકા અરોરાએ પોતાના દિલમાં છુપાયેલું રહસ્ય જાહેર કર્યું અને કહ્યું કે જ્યારે તે મોટી થઈ રહી હતી ત્યારે તે ચંકી પાંડેની મોટી ફેન હતી. તેની પાસે તેના અલમારીમાં ચંકીનું મોટું પોસ્ટર પણ હતું અને તે અને તેની નાની બહેન અમૃતા ચંકીના ઘરે બ્લેન્ક કોલ કરતા હતા. મલાઈકા અરોરાની આ વાતો સાંભળીને ચંકી પાંડે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. મલાઈકાની આ કબૂલાત સાંભળીને ટેરેન્સે એક રહસ્ય વિશે પણ જણાવ્યું.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

ટેરેન્સ લુઈસ નીલમનો ફેન છે

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2 ના મંચ પર મલાઈકાના ઘટસ્ફોટ પછી, જજ ટેરેન્સથી પીછેહઠ કરી શક્યા નહીં અને સ્વીકાર્યું કે તે તેના શાળાના દિવસોમાં નીલમ કોઠારી પર ક્રશ હતો અને તેની ફિલ્મ ‘લવ 86’ ટેરેન્સના હૃદયને સ્પર્શી ગઈ હતી. હોસ્ટ મનીષ પૉલ માટે પણ ચોક્કસપણે આ એક સુવર્ણ તક હતી, જેમણે ચાર જજો – મલાઈકા અરોરા અને ચંકી પાંડે તેમજ ટેરેન્સ લુઈસ અને નીલમ કોઠારીને – 80ના દાયકાના પ્રખ્યાત ગીત ‘મય સે મીના સે ના સાકી’ સાથે સ્ટેજ પર આવવા વિનંતી કરી હતી અને ગીતને રીક્રિયેટ કરાા વિનંતી કરી હતી.

મલાઈકા અરોરા, ચંકી પાંડે અને નીલમ ટેરેન્સે તેમના આકર્ષક પર્ફોર્મન્સથી IBDના સ્ટેજને આગ લગાવી દીધી જ્યારે મનીષે તેમને પ્રેક્ષકોને સાબિત કરવા કહ્યું કે, 80 ના દાયકાનો જાદુ તેમની આકર્ષક કેમેસ્ટ્રી સદાબહાર છે. માત્ર આ ચારે જ નહીં પરંતુ આજના એપિસોડમાં ચંકી પાંડે અને નીલમે પણ ‘તુ મેરા તોતા, મૈં તેરી મૈના’ ગીત પર તેમના ડાન્સ મૂવ્સથી સ્ટેજને પર ધૂમ મચાવી દીધી હતી. આ દરમિયાન બંનેએ 80ના દાયકાની તેમની કેટલીક યાદોને તાજી કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું.

આ પણ વાંચો: IBPS Clerk 2021 : CRP ક્લાર્ક-XI પ્રિલિમ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: IIT Delhi Placement 2021: IIT દિલ્હી વર્ચ્યુઅલ મોડ પ્લેસમેન્ટ ડ્રાઇવ 1 ડિસેમ્બરથી થશે શરૂ, જાણો સમગ્ર વિગતો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">