AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pankaj Tripathi Net Worth: એક સમયે જમવાના હતા ફાંફા, આજે આટલા કરોડમાં રમે છે પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. પંકજે પોતાની ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા છે. આજે અમે તમને તેની નેટવર્થ વિશે જણાવીશું.

Pankaj Tripathi Net Worth: એક સમયે જમવાના હતા ફાંફા, આજે આટલા કરોડમાં રમે છે પંકજ ત્રિપાઠી
Know about Pankaj tripathi net worth, income and luxury cars collection
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 10:41 AM
Share

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) તે અભિનેતાઓમાંથી એક છે જેમણે પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. પંકજ બોલિવૂડ અભિનેતા હોવાની સાથે સાથે નિર્માતા પણ છે. તે તેની દરેક નવી ફિલ્મ સાથે એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ધીરે ધીરે, પંકજની કમાણી પણ ખૂબ સારી થઈ રહી છે. પંકજની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મો માત્ર હિટ જ નથી બની રહી પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી રહી છે. પંકજ 5 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિન ઉજવી રહ્યા છે.

અહેવાલ મુજબ, જો આપણે પંકજની નેટવર્થની વાત કરીએ તો ભારતીય રૂપિયામાં તેમની નેટવર્થ 40 કરોડ છે. પંકજની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પંકજની નેટવર્થ આગામી 3 વર્ષમાં 40 ટકા વધી શકે છે.

પંકજની ફી

પંકજ ત્રિપાઠી એક ફિલ્મ માટે 3-4 કરોડ લે છે. આ સાથે, તેઓ નફામાં પણ શેર લે છે. તે જ સમયે, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1-2 કરોડ લે છે. પંકત ત્રિપાઠીનું બેલસંડમાં વૈભવી ઘર છે. તેમની સંપત્તિ 16 કરોડની છે. આ સિવાય પંકજની દેશમાં ઘણી મિલકતો છે.

ગાડીઓનું કલેક્શન

પંકજની ગાડીઓની વાત કરીએ તો તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ ઇ 200, ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ એમએલ 500 વગેરે છે.

કારકિર્દીની શરૂઆત

પંકજની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમણે 2003 માં કન્નડ ફિલ્મથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી, વર્ષ 2004 માં, તેમણે હિન્દી ફિલ્મ રન માં કામ કર્યું. આ બાદ પંકજે અપહરણ, ઓમકારા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ પછી પંકજે એક એક વધુ હિટ ફિલ્મો આપી છે.

મિમીમાં જબરદસ્ત અભિનય

પંકજ હમણાં છેલ્લે ફિલ્મ મીમીમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં પંકજના કામની હંમેશાની જેમ પ્રશંસા કરવામાં આવી રહી છે. ફિલ્મમાં તેમણે જબરદસ્ત અભિનય કર્યો છે.

આગામી ફિલ્મો

પંકજની ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમાં 83 (83), બચ્ચન પાંડે (Bachachn Pandey) અને ઓહ માય ગોડ 2 (Oh My God 2) નો સમાવેશ થાય છે. આ ત્રણ ફિલ્મોમાં પંકજ એક અલગ અવતારમાં જોવા મળશે.

આ પણ વાંચો: Saira Banu Health Update: ICU માંથી બહાર આવ્યા સાયરા બાનુ, ડોક્ટરે તબિયત વિશે જણાવ્યું સત્ય

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">