કરવા ચોથ 2020 : નેહા કક્કર ,દિવ્યાંકા ત્રિપાઠી, દેબીનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા તેમના સુંદર ફોટો

|

Dec 11, 2020 | 9:11 PM

કરવા ચોથ પર  પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે  ઉપવાસ કરે છે અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે સેલેબ્સે પણ તેમની જોડી સાથે કરવા ચોથ મનાવ્યો છે. અને સોશિયલ મીડિયા પર તેમની જોડી સાથે સુદર ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા. નેહા કક્કર – રોહન પ્રીત સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ […]

કરવા ચોથ 2020 : નેહા કક્કર ,દિવ્યાંકા ત્રિપાઠી, દેબીનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા તેમના સુંદર ફોટો

Follow us on

કરવા ચોથ પર  પત્નીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે  ઉપવાસ કરે છે અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે સેલેબ્સે પણ તેમની જોડી સાથે કરવા ચોથ મનાવ્યો છે. અને સોશિયલ મીડિયા પર તેમની જોડી સાથે સુદર ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા.

નેહા કક્કર – રોહન પ્રીત

સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ ‘રાઈઝિંગ સ્ટાર’ ફૅમ સિંગર રોહન પ્રીત સાથે લગ્ન કર્યા હતા. લગ્નની વિધિઓ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં થઈ હતી. બંનેના લગ્નનીતસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.અને આ નેહાનું પહેલુ કરવા ચોથનું વ્રત હતુ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટેલિવુડનું મોસ્ટ પોપ્યુલર કપલ છે. ત્યારે  દિવ્યાંકા ત્રિપાઠીએ કરવા ચોથના દિવસ પર તેનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ચાંદની રાહ જોઈ રહી છે. તેને આ તસવીર ઈંસ્ટાગ્રામ પર  શેર કરી છે.

ગુરમીત ચૌધરી – દેબીના 

ગુરમીત ચૌધરી અને  દેબીના ટેલિવીઝનની દુનિયાના સૌથી સારા અને હંમેશા એકબીજાને સમજતા કપલ છે. બંન્ને જણા એકબીજા પ્રત્યે પ્રેમ ખૂબ દર્શાવે છે. ત્યારે કરવા ચોથ પર બંન્ને જણાએ તેમની તસવીર શેર કરી છે.

યુવિકા ચૌધરી – પ્રિંસ નરુલા 

યુવિકા ચૌધરી અને પ્રિંસ નરુલા  ટીવીની દુનિયાના સૌથી ક્યૂટ કપલ છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ ક્યૂટ કપલે તેમના ફોટો શેર કર્યા છે જેમાં બંન્ને જણા ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. જેમાં યુવિકાએ પીંક કલરનો ડ્રેસ પહેર્યો છે.

 

 

 

 

 

 

 

 

 

 

Published On - 12:05 pm, Thu, 5 November 20

Next Article