Kartik Aaryanએ આ શૈલીમાં ‘રોઝ ડે’ ઉજવ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

|

Feb 09, 2021 | 11:24 PM

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટોઝ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Kartik Aaryanએ આ શૈલીમાં રોઝ ડે ઉજવ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
Kartik Aaryan

Follow us on

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટોઝ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ‘રોઝ ડે’ મનાવતા જોવા મળે છે.

વીડિયો જોતા લાગે છે કે તે એક શોપિંગ મોલમાં છે જયા અભિનેતા કાર્તિક આર્યનને નાની છોકરી રોઝ આપે છે. બાળકની નિર્દોષતા જોઇને કાર્તિક હસે છે અને તે રોઝ લે છે અને પછી તે છોકરી સાથેનો ફોટો ક્લિક કરે છે. વીડિયોમાં અભિનેતા કાર્તિક મલ્ટી કલરની ટી-શર્ટ સાથે જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. કાર્તિક આર્યને આ વીડિયોને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કેપ્શન લખ્યું, ”આવો રોઝ ડે, ​​રોજ રોજ આવે.’

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Published On - 11:22 pm, Tue, 9 February 21

Next Article