AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Shri Ram Lyrics: પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું ‘જય શ્રી રામ’ ગીત થયું રિલિઝ, સાંભળી ફેન્સ થયા ખુશ, જુઓ Video

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક જય શ્રી રામ રાખવામાં આવ્યું છે.

Jai Shri Ram Lyrics: પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું 'જય શ્રી રામ' ગીત થયું રિલિઝ, સાંભળી ફેન્સ થયા ખુશ, જુઓ Video
Jai Shri Ram song
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 3:24 PM
Share

આદિપુરુષનું જય શ્રી રામ ગીત અજય – અતુલ દ્વારા રચિત અને વિવિધ કલાકારો દ્વારા ગાયેલું નવીનતમ હિન્દી ગીત છે જ્યારે જય શ્રી રામ ગીત મનોજ મુન્તાશિર શુક્લા દ્વારા લખવામાં આવ્યું છે. પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન, સની સિંહ અભિનીત અને ઓમ રાઉત દ્વારા નિર્દેશિત મ્યુઝિક વિડિયો યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે.

Jai Shri Ram Lyrics:

તેરે હી ભરોસે હૈ હમ તેરે હી સહારે દુવિધા કી ઘડી મેં યે મન તુઝકો હી પુકારે

તેરે હી બલ સે હૈ બલ હમારા તુ હી કરેગા મંગલ હમારા મંત્રોં સે બઢકે તેરા નામ

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રાજા રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રાજા રામ

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રાજા રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

Tere Hi Bharose Hai Hum Tere Hi Sahare Duvidha Ki Ghadi Mein Ye Man Tujhko Hi Pukaare

Tere Hi Bal Se Hai Bal Humara Tu Hi Karega Mangal Humara Mantron Se Badhke Tera Naam

Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Raja Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Raja Ram

Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Raja Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">