EDની પૂછપરછમાં જેકલીને કર્યા ઘણા મોટા ખુલાસા, ઠગ સુકેશે ગિફ્ટમાં આપી હતી બિલાડી

જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પર 200 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રીની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેક્લિને ખુલાસો કર્યો કે તેને સુકેશ તરફથી ઘણી કિંમતી ભેટ મળી છે.

EDની પૂછપરછમાં જેકલીને કર્યા ઘણા મોટા ખુલાસા, ઠગ સુકેશે ગિફ્ટમાં આપી હતી બિલાડી
Jacqueline Fernandez & Sukesh Chandrashekhar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 5:51 PM

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અનેક વિવાદાસ્પદ કારણોસર લાંબા સમયથી ચર્ચામાં છે. અભિનેત્રી સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે સંબંધમાં હોવાની અફવા હતી, જેને તેણે પાછળથી નકારી કાઢી હતી. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રીની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેકલીન પર આરોપી ઠગ સુકેશ ચંદ્રકેશ પાસેથી કિંમતી ભેટ લેવાનો આરોપ છે. આ સાથે અભિનેત્રી રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં EDના ચક્કર લગાવી રહી છે. EDની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુકેશ ચંદ્રકેશ જેકલીન પર પાણીની જેમ પૈસા ઉડાવતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશે જેકલીનને ઘણી મોંઘી ભેટ પણ આપી છે. જેમના વિશે સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. સુકેશ તરફથી જેકલીનને આપવામાં આવેલી કિંમતી ભેટોમાં રૂપિયા 9 લાખની 2 બિલાડીઓ, 52 લાખની કિંમતનો ઘોડો અને હીરાના ઝવેરાતની સાથે અતિ કિંમતી ભેટોનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
View this post on Instagram

A post shared by ETimes (@etimes)

ગયા વર્ષે EDએ સુકેશના કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જેકલીનને આપવામાં આવેલી મોંઘી ગિફ્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાદ પૂછપરછ દરમિયાન સુકેશે જેકલીનને ગિફ્ટ આપ્યાની કબૂલાત પણ કરી હતી.

આ સાથે, જેકલીનની પૂછપરછ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે સુકેશ તેના કાકાના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતો. જે બાદ તેણે મને ચેન્નાઈમાં અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે બોલાવી હતી. જ્યાં તેણે જેકલીનને મુંબઈથી ચેન્નાઈ બોલાવવા માટે પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરી હતી. આગળ, જેક્લિને જણાવ્યું કે સુકેશે અભિનેત્રીને એરપોર્ટ પર રિસીવ કરવા માટે તેના આસિસ્ટન્ટને મોકલ્યો હતો.

સુકેશની બદલે આસિસ્ટન્ટને એરપોર્ટ પર મોકલવામાં આવ્યો હતો

જેક્લિને EDને આપેલા પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, તે બીજી વખત સુકેશને મળી હતી. પહેલીવાર સુકેશ તેને મળવા પણ ન પહોંચ્યો. બીજી વખત જ્યારે તે ચેન્નાઈથી પરત આવી રહી હતી ત્યારે તેઓ બંને મળ્યા હતા.

જેકલીને સુકેશ પાસેથી મળેલી કાર સ્વીકારી ન હતી

EDના સવાલો વચ્ચે જેકલીને એ પણ ખુલાસો કર્યો કે તેને સુકેશ પાસેથી મિની કૂપર પણ મળી હતી. પરંતુ, તેણે કારને પરત કરી દીધી હતી. જ્યારે, જેકલીનને Gucci બ્રાન્ડની અતિ કિંમતી ભેટ, ત્રણ ડિઝાઈનર બેગ, બે Gucci આઉટફિટ્સ, લૂઈ વીટન શૂઝ અને હીરાની બુટ્ટી પણ મળી હતી.

આ પણ વાંચો – Heropanti 2 Box Office Collection: 8 વર્ષ પછી આવી ટાઈગર શ્રોફની હીરોપંતી 2, બે દિવસમાં ફિલ્મે કરી કમાલ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">