ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2023 : બોલિવુડની સાથે ઓટીટી પર આલિયા ભટ્ટે વગાડ્યો ડંકો, જીત્યો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

ફિલ્મફેર OTT એવોર્ડ ચાલી રહ્યો છે આ એવોર્ડ ફંક્શનની ચોથી એડિશન હોસ્ટ ગઈકાલે રવિવારે યોજાયો હતો. આ સમારોહમાં કેટલાક બોલિવુડના સિતારાઓએ ધૂમ મચાવી છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટથી લઈને મનોજ બાજપેયી સુધીના દરેકને ફિલ્મફેરમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને અભિનેતાના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ ફિલ્મફેરના કુલ વિજેતાઓની સંપૂર્ણ યાદી.

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2023 : બોલિવુડની સાથે ઓટીટી પર આલિયા ભટ્ટે વગાડ્યો ડંકો, જીત્યો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી
Filmfare OTT Awards 2023 Winner List
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 3:36 PM

ફિલ્મફેર OTT એવોર્ડ 2023 માં બોલિવુડની ગંગુબાઈએ અહી પણ બાજી મારી છે. હાલ ફિલ્મફેર OTT એવોર્ડ ચાલી રહ્યો છે આ એવોર્ડ ફંક્શનની ચોથી એડિશન હોસ્ટ ગઈકાલે રવિવારે યોજાયો હતો. આ સમારોહમાં કેટલાક બોલિવુડના સિતારાઓએ ધૂમ મચાવી છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટથી લઈને મનોજ બાજપેયી સુધીના દરેકને ફિલ્મફેરમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને અભિનેતાના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ ફિલ્મફેરના કુલ વિજેતાઓની સંપૂર્ણ યાદી.

મોટા પડદાની જેમ હવે ઓટીટી પર ફિલ્મ ફેર એવોર્ડ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં વિક્રમાદિત્ય મોટવાણીની વેબ સિરીઝ જ્યુબિલીનો જલવો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે પાંચથી વધુ એવોર્ડ જીત્યા હતા. જેમાં સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઇન, ઓરિજિનલ સાઉન્ડટ્રેક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બેસ્ટ VFX કેટેગરીનો સમાવેશ થાય છે. આ એવોર્ડ શોમાં આલિયા ભટ્ટથી લઈને સોનમ કપૂરે ભાગ લીધો હતો.

ઘણા ચહેરાઓ પણ આશ્ચર્ય સાથે આગળ આવ્યા. OTT વિશ્વના ચહેરાઓ સાથે, ભૂતકાળની અભિનેત્રી શર્મિલા ટાગોરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શર્મિતાને ‘ગુલમોહર’ માટે બેસ્ટ એક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મ ફીમેલ (ક્રિટીક્સ) એવોર્ડ આપવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ફિલ્મફેર OTT એવોર્ડ 2023ની યાદી

  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – કુણાલ શર્મા અને ધ્રુવ પારેખ- જ્યુબિલી
  • બેસ્ટ એક્ટ્રેસ- આલિયા ભટ્ટ- ડાર્લિંગ્સ
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા – મનોજ બાજપેયી – એક બંદા કાફી હૈ
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ)- રાજકુમાર રાવ- મોનિકા ઓહ માય ડાર્લિંગ
  • સર્વશ્રેષ્ઠ અભિનેત્રી – રાજશ્રી દેશપાંડે – ટ્રાયલ બાય ફાયર
  • સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ) – કરિશ્મા તન્ના – સ્કૂપ, સોનાક્ષી સિંહા – રોર
  • સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા – વરુણ સોબતી – ફોગ
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા, ક્રિટીક્સ (ફીમેલ): શર્મિલા ટાગોર (ગુલમોહર), સાન્યા મલ્હોત્રા (કઠલ)
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા સિરીઝ(ફીમેલ): કોમેડી માનવી ગાગ્રુ (ટીવીએફ ટ્રિપલિંગ)
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા સિરીઝ (ફીમેલ): ડ્રામા, રાજશ્રી દેશપાંડે (ટ્રાયલ બાય ફાયર)
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા, સિરીઝ (મેલ), વિવેચક: ડ્રામા વિજય વર્મા (દહાડ)
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા સિરીઝ (મેલ): ડ્રામા સુવિન્દર વિકી (કોહરા)
  • સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક ક્રિટીક્સ-રણદીપ ઝા (કોહરા)
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા સિરીઝ(મેલ): કોમેડી અભિષેક બેનર્જી (ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુનીઝ)
  • સર્વશ્રેષ્ઠ કોમેડી (સિરીઝ/સ્પેશિયલ): TVF પિચર્સ S2
  • સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા, વેબ ઓરિજિનલ ફિલ્મ (સ્ત્રી) – અમૃતા સુભાષ (લસ્ટ સ્ટોરીઝ 2), શેફાલી શાહ (ડાર્લિંગ)
  • સર્વશ્રેષ્ઠ અભિનેતા શોર્ટ ફિલ્મ (સ્ત્રી) – મૃણાલ ઠાકુર (જહાં) શ્રેષ્ઠ દિગ્દર્શક, શોર્ટ ફિલ્મ – સાક્ષી ગુરનાની (ગ્રે)
  • સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (ફિક્શન) – જહાં

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">