ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પર હુમલો કરનાર ફરી એકવાર પોલીસના સકંજામાં

|

Oct 10, 2020 | 11:13 PM

વર્ષ 2000માં બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પર હુમલો કરનાર ફરી એકવાર લગભગ 3 મહિના પછી પોલીસના સકંજામાં આવ્યો છે. સુનીલ વિશ્વનાથ ગાયકવાડ નામનો આરોપી પરોલ મળ્યા બાદ નાસી છૂટ્યો હતો. મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી પોલીસે સુનીલ ગાયકવાડની ફરી ધરપકડ કરી છે. સુનીલ એક કુખ્યાત ગુનાહિત અને શાર્પશૂટર છે. પોલીસે જણાવ્યું કે સુનીલ ગાયકવાડની શુક્રવારે […]

ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પર હુમલો કરનાર ફરી એકવાર પોલીસના સકંજામાં

Follow us on

વર્ષ 2000માં બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પર હુમલો કરનાર ફરી એકવાર લગભગ 3 મહિના પછી પોલીસના સકંજામાં આવ્યો છે. સુનીલ વિશ્વનાથ ગાયકવાડ નામનો આરોપી પરોલ મળ્યા બાદ નાસી છૂટ્યો હતો. મહારાષ્ટ્રના થાણે જિલ્લાથી પોલીસે સુનીલ ગાયકવાડની ફરી ધરપકડ કરી છે. સુનીલ એક કુખ્યાત ગુનાહિત અને શાર્પશૂટર છે. પોલીસે જણાવ્યું કે સુનીલ ગાયકવાડની શુક્રવારે રાત્રે કલવાનાં પારસિક સર્કલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી.  તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2000માં રાકેશ રોશન પર મુંબઈમાં તેમની સાંતા ક્રુઝ ઓફિસની બહાર 6 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાંથી બે ગોળીઓ તેમને વાગી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article