Emraan Hashmiએ બોલિવૂડને કહ્યું હતું ‘ફેક’, Film Industryથી અંતર જાળવવાનું કારણ જણાવ્યું

|

Feb 25, 2021 | 3:29 PM

ઇમરાન હાશ્મીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને બનાવટી ગણાવી છે. ઈમરાન હાશ્મી હાલમાં દિગ્દર્શક સંજય ગુપ્તાની ગેંગસ્ટર ફિલ્મ મુંબઈ સાગાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.

Emraan Hashmiએ બોલિવૂડને કહ્યું હતું ફેક, Film Industryથી અંતર જાળવવાનું કારણ જણાવ્યું
Emraan Hashmi

Follow us on

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી 20 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં છે, પરંતુ તેમને હજી પણ આ ઉદ્યોગ નકલી લાગે છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, ઇમરાન હાશ્મીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને બનાવટી ગણાવી છે. આ સિવાય તેમણે કહ્યું છે કે કામ પૂર્ણ થયા પછી તે પોતાને આ ગ્લેમરસ દુનિયાથી કેમ દૂર રાખે છે?

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ઇમરાન કહે છે કે આ તે કામ છે, જેની હું પૂજા કરું છું. તે ત્યારથી થઈ રહ્યું છે જ્યારથી મેં બોલીવુડમાં મારી કારકિર્દીની શરૂઆત કરી છે. ઉદ્યોગ એકદમ ફેક છે. તમારી સામેના લોકો તમને ખૂબ ઉચે ચડાવશે અને તમને પાછળથી વાર કરશે અને તમને નીચે પાડશે. આ Film Industriesનું સત્ય છે.

ઈમરાન હાશ્મી હાલમાં દિગ્દર્શક સંજય ગુપ્તાની ગેંગસ્ટર ફિલ્મ મુંબઈ સાગાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, કાજલ અગ્રવાલ, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, રોહિત રોય, પ્રિતિક બબ્બર, ગુલશન ગ્રોવર અને અનમોલ ગુપ્તે છે.

Published On - 3:28 pm, Thu, 25 February 21

Next Article