DIPIKA PADUKONE એ કહ્યું કે, SHAHRUKH KHAN આ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર ફરશે પરત

|

Jan 20, 2021 | 1:11 PM

સુપરસ્ટાર શાહરુખ ખાન (SHAHRUKH KHAN) ની ફિલ્મ પઠાણની(PATHAN) રાહ કોણ નથી જોતું. બધા આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે કે કિંગ ખાન તેની ફિલ્મની રિલીઝ ડેટનું એલાન કરશે.

DIPIKA PADUKONE એ કહ્યું કે, SHAHRUKH KHAN આ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર ફરશે પરત
શાહરુખખાન કઈ ફિલ્મમાં આવશે ?

Follow us on

સુપરસ્ટાર શાહરુખ ખાન(SHAHRUKH KHAN) ની ફિલ્મ પઠાણની(PATHAN) રાહ કોણ નથી જોતું. બધા આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે કે કિંગ ખાન તેની ફિલ્મની રિલીઝ ડેટનું એલાન કરશે. ફેન્સ ઘણા સમયથીએ વિચારીને પરેશાન છે કે આ ફિલ્મનું ઓફિશિયલ એલાન કેમ કરવામાં આવતું નથી. પરંતુ હાલમાં જ દિપીકા પાદુકોણએ (DIPIKA PADUKONE) આ બધી મુશ્કેલીને દૂર કરી દીધી છે. ખબર મળી રહી છે કે, દિપીકા આ ફિલ્મનો હિસ્સો બની રહી છે.

સુપર સ્ટાર શાહરુખ ખાન આ વર્ષએ ફિલ્મ પઠાણથી સિલ્વર સ્ક્રીન(SILVER SCREEN) પર ધૂમ મચાવવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મના બેનર નિકહે બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. જોકે શાહરૂખ અને નિર્માતાઓએ હજી સુધી આ ફિલ્મ વિશે કોઈ ઓફિશિયલ માહિતી શેર કરી નથી. પરંતુ દીપિકાએ પુષ્ટિ આપી છે કે તે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં જોવા મળશે.

એક મીડિયા સાથેની એક મુલાકાત દરમિયાન દીપિકા પાદુકોણે તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરી હતી. દીપિકાએ કહ્યું કે, મેં તરત જ શકુન બત્રાની ફિલ્મ શરૂ કરી. આ એક રિલેશનશિપ સ્ટોરી છે જે આપણે હજી સુધી ભારતીય સિનેમામાં જોઈ નથી. આ બાદ એક્શન ફિલ્મ પઠાણ અને ફરી પ્રભાસ આઠે નાગ અશ્રીવીની બહુભાષી ફિલ્મમાં કામ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દીપિકા પાદુકોણે વધુમાં કહ્યું હતું કે, “હું એની હૈથવેની ફિલ્મ ધ ઇન્ટર્નમાં કામ કરી રહી છું. આ વદ ફેમસ સ્ટોરી મહાભારતમાં દ્રૌપદીનો રોલ નિભાવી રહી છે. હું આ સ્ટોરી દુનિયાને બતાવવા માંગુ છું.

જણાવી દઈએ કે શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ 2018ના ડિસેમ્બરમાં આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી શાહરૂખ ખાન બે વર્ષ સુધી મોટા પડદાથી દૂર રહ્યો. પરંતુ હવે તે ફિલ્મ પઠાણથી નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: બોલીવુડ અભિનેત્રી GAUHAR KHAN પતિ સાથે હનીમૂનમાં ઉપડી આ જગ્યા પર

Next Article