Dia Mirzaએ પુરુષોના પ્રાઇવેટ પાર્ટને લઈને કર્યું ચોંકાવનારું ટ્વીટ, લોકો થયા હેરાન

|

Mar 28, 2021 | 10:28 AM

હાલમાં જ દિયા મિર્ઝાની એક તસ્વીરની સાથે એક ટ્વીટ  પણ  ચર્ચામાં આવ્યું છે. દિયાએ હાલમાં એક એવું ટ્વીટ કર્યું છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

Dia Mirzaએ પુરુષોના પ્રાઇવેટ પાર્ટને લઈને કર્યું ચોંકાવનારું ટ્વીટ, લોકો થયા હેરાન
દિયા મિર્ઝા

Follow us on

બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ (Dia Mirza) થોડા સમય પહેલા જ બીજા લગ્ન કર્યા હતા. દિયા હાલ તેના પતિ વૈભાગ સાથે માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. દિયાની હનીમૂનની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. દિયા મિર્ઝા તેની ખુબસુરતીને કારણે ફેન્સના દિલમાં રાજ કરતી રહે છે. સાદગીથી ભરેલી દિયાએ તેની કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મમાં કામ કર્યું છે. હાલમાં જ દિયા મિર્ઝાની એક તસ્વીરની સાથે એક ટ્વીટ  પણ  ચર્ચામાં આવ્યું છે. દિયાએ હાલમાં એક એવું ટ્વીટ કર્યું છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

દિયાએ ટ્વીટ દ્વારા વધતા પ્રદુષણથી થનારા નુકસાન વિષે કહ્યું છે. આટલું જ નહીં એક્ટ્રેસે એક રિસર્ચ પર આધારિત એક રિપોર્ટને પણ ટેગ કર્યું છે. એક્ટ્રેસનું આ ટેગ હવે ચર્ચાનો વિષય બન્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાલમાં જ એક રિપોર્ટમાં સામે આવ્યો છે. આ રિપોર્ટમાં લખ્યું છે કે, પ્રદુષણને કારણે પુરુષોના પ્રાઇવેટ પાર્ટ પર ખરાબ અસર પડી રહી છે. આ આ ખબર પર દિયા મિર્ઝાએ કમેન્ટ કરતા કહ્યું હતું કે,આ જાણકારી બડ્સ હવે લોકો પર્યાવરણ સંરક્ષણ અને વાયુ પ્રદુષણ માટે જાગૃત થશે. દિયાએ જે ટ્વીટ કર્યું છે મુજબ પર્યાવરણમાં રહેલા ઝેરીલા રસાયણથી શુક્રાણુની સંખ્યા અને ટેસ્ટિકલ્સ પર અસર પડી રહી છે. જેની અસર પુરુષોના પ્રાઇવેટ પાર્ટ પર પડી રહી છે. દિયાનું આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે. નોંધનીય છે કે, દિયા પર્યાવરણને લઈને ઘણી જાગૃત છે અને પહેલા પર ટ્વીટ કરી ચુકી છે.

ફેબ્રુઆરી 2021માં જ દિયા મિર્ઝાએ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. દિયાના આ બીજા લગ્ન હતા. દિયાએ ખૂબ સાદાઈથી સાત ફેરા લીધા હતા. ફક્ત દિયા અને વૈભવના કેટલાક ખાસ મિત્રો અને પરિવારના લોકો જ લગ્નમાં જ સામેલ થયા હતા. લગ્ન બાદ દિયાનો હાલમાં જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. હાલમાં જ દિયાએ સમુદ્ર કિનારેથી તેની હોટ તસ્વીર શેર કરી હતી.

દીયા તેના ફોટામાં પીરોજ રંગમાં બિકીની ટોપમાં જોવા મળી હતી અને આમાંથી તેણે ગ્રીન પ્રિન્ટેડ સર્ગ પહેર્યું છે. ફેન્સને દિયાનો આ અંદાજ ઘણો જ પસંદ આવી રહ્યો છે.

દીયા તેના લગ્ન પછી તરત જ હનીમૂન પર નહોતી ગઈ, અભિનેત્રીએ લગ્ન પછી તેના કામને પ્રાધાન્ય આપ્યું હતું. આ સાથે અભિનેત્રીનો પોસ્ટ-વેડિંગ લુક પણ ઘણી ચર્ચામાં આવ્યો હતો. દિયા મિર્ઝાનું મંગળસૂત્ર ઘણી ચર્ચામાં આવ્યું હતું.

દિયાને આજે પણ ફેન્સ તેરે દિલ મેં ફિલ્મ માટે ઓળખે છે. ફિલ્મમાં દિયા મિર્ઝા આર માધવન સાથે નજરે આવી હતી. આ ફિલ્મમાં દિયા મિર્ઝા સાથે સપોર્ટિંગ રોલમાં સૈફ અલી ખાન હતો. આ ફિલ્મ ફેન્સને પણ ઘણી -પસંદ આવી હતી.

Published On - 10:27 am, Sun, 28 March 21

Next Article