AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સ્ટારને મળવા માટે સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ જોવી પડી હતી 3 મહિના સુધી રાહ, કોણ છે એ સ્ટાર ?

અમિતાભ બચ્ચનને ભાંગડા કિંગ દલેર મહેંદીની સાથે કામ કરવા માટે ત્રણ મહીના સુધી રાહ જોવી પડી હતી. દલેર મહેંદીએ તેમના પહેલા ફિલ્મી કરીયર પર જણાવતા તેમને કહ્યું કે મારૂં ગીત ‘બોલો તારારારા’ હિટ થઈ ગયું અને તે પછી ‘મેં કર દી રબ રબ’ ગીત પણ હિટ થઈ ગયા પછી મને અમિતાભ બચ્ચનનો ફોન આવ્યો. અમિતાભે […]

આ સ્ટારને મળવા માટે સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ જોવી પડી હતી 3 મહિના સુધી રાહ, કોણ છે એ સ્ટાર ?
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 05, 2019 | 2:07 PM
Share

અમિતાભ બચ્ચનને ભાંગડા કિંગ દલેર મહેંદીની સાથે કામ કરવા માટે ત્રણ મહીના સુધી રાહ જોવી પડી હતી.

દલેર મહેંદીએ તેમના પહેલા ફિલ્મી કરીયર પર જણાવતા તેમને કહ્યું કે મારૂં ગીત ‘બોલો તારારારા’ હિટ થઈ ગયું અને તે પછી ‘મેં કર દી રબ રબ’ ગીત પણ હિટ થઈ ગયા પછી મને અમિતાભ બચ્ચનનો ફોન આવ્યો. અમિતાભે ફોન પર મારી સાથી કામ કરવાની વાત કરી અને પૂછયું કે તમે મારી સાથે કામ કરશો?

દલેર મહેંદીએ વધુમાં જણાવ્યું કે હું તેમનો ફેન હતો, છું,અને રહેવાનો. જ્યારે મેં તેમનો અવાજ સાંભળ્યો તો ચકકર આવી ગયા હતા. મને એવું લાગ્યું કે જમીન હલી રહી છે. પછી મેં મારી જાતને સંભાળી અને બચ્ચન સરને કહ્યું કે આવી રીતે કોઈને ફોનના કરો. મને તો ખાલી ચકકર આવ્યા છે, બીજુ કોઈ હોય તો હાર્ટ એટેક આવી જતો.

તેમને આગળ જણાવ્યું કે તે પછી અમિતાભ બચ્ચને કહ્યું કે મારી સાથે કામ કરવા માટે કાલે તમે મુંબઈ આવી જાવો. હું તે સમયે ખુબ વ્યસ્ત હતો. મેં એક વર્ષમાં 370 શો કર્યા હતા. તેથી મેં અમિતાભ બચ્ચને કહ્યું કે આવીશ તો ખરો પણ 3 મહીના પછી. મારી 3મહીનાની તારીખો બુક છે. આની પર અમિતાભ બચ્ચને કહ્યું કે તમે મને તમારી કોપી મોકલાવો હું તેમાંથી તારીખ કાઢી લઈશ. જ્યારે વાત આગળ થઈ નહીં તો અમિતાભ બચ્ચને 3 મહીના સુધી રાહ જોઈ, તે પછી તેઓ દલેર મહેંદીની સાથે કામ કરી શકયા.

[yop_poll id=1111]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">