કોરોના: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના આ અભિનેતાની બિલ્ડિંગને સીલ કરવામાં આવી

|

Sep 30, 2020 | 11:55 AM

કોરોના વાયરસનો હાહાકાર દેશ અને દુનિયામાં વધતો જાય છે. ભારતમાં દિવસે દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ દેશમાં હાલમાં આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા 6 હજારથી વધારે થઈ ચૂકી છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]

કોરોના: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના આ અભિનેતાની બિલ્ડિંગને સીલ કરવામાં આવી

Follow us on

કોરોના વાયરસનો હાહાકાર દેશ અને દુનિયામાં વધતો જાય છે. ભારતમાં દિવસે દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ દેશમાં હાલમાં આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા 6 હજારથી વધારે થઈ ચૂકી છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતા અને બાઘાનું પાત્ર ભજવનારા તન્મય વેકરિયા કાંદિવલીના રાજ એરકેડ એપાર્ટમેન્ટમાં રહે છે. આ બિલ્ડિંગમાં રહેનારા ત્રણ લોકો કોરોનાથી સંક્રમિત જણાઈ રહ્યા છે. ત્યારે આ પુરી બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને હવે 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

થોડા દિવસ પહેલા જ ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ અંકિતા લોખંડેની બિલ્ડિંગમાં પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમની બિલ્ડિંગને પણ સીલ કરી દેવામાં આવી હતી. અંકિતા લોખંડેની બિલ્ડિંગને પણ 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવી છે. અંકિતા લોખંડે પછી શિવિન નારંગની બિલ્ડિંગને પણ સીલ કરવામાં આવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 7:07 am, Fri, 10 April 20

Next Article