22 વર્ષ જૂના કેસમાં સનિ દેઓલ અને કરિશ્મા કપૂરની સામે આરોપ નક્કી, જુઓ VIDEO

|

Sep 20, 2019 | 12:43 PM

ફિલ્મ અભિનેતા અને ગુરૂદાસપુરના સાંસદ સની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂરની મુશ્કેલી વધી છે. 22 વર્ષ જૂના કેસમાં રેલવે કોર્ટે સની અને કરિશ્મા સામે ગુનો દાખલ કર્યો છે.  1997માં જયપુરમાં બજરંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન પુલિંગ કર્યું હતું. આ મામલે રેલવે કોર્ટે ટીનૂ વર્મા અને સતીશ શાહ પર આરોપ નક્કી કર્યા છે. રેલવેના નિયમો અંતર્ગત […]

22 વર્ષ જૂના કેસમાં સનિ દેઓલ અને કરિશ્મા કપૂરની સામે આરોપ નક્કી, જુઓ VIDEO

Follow us on

ફિલ્મ અભિનેતા અને ગુરૂદાસપુરના સાંસદ સની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂરની મુશ્કેલી વધી છે. 22 વર્ષ જૂના કેસમાં રેલવે કોર્ટે સની અને કરિશ્મા સામે ગુનો દાખલ કર્યો છે.  1997માં જયપુરમાં બજરંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન પુલિંગ કર્યું હતું. આ મામલે રેલવે કોર્ટે ટીનૂ વર્મા અને સતીશ શાહ પર આરોપ નક્કી કર્યા છે. રેલવેના નિયમો અંતર્ગત તમામ સામે કલમ 141, 145 અને 146 હેઠળ ફરિયાદ થઈ છે. જેમાં અયોગ્ય રીતે ટ્રેનના સંચાલનમં હસ્તક્ષેપ, નશો કરીનો ઉપદ્રવ મચાવવાનો કેસ અને રેલવે કર્મચારીઓના કામમાં દખલ કરવાનો કેસ દાખલ થયો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સ કરાશે, ગૃહવિભાગ દ્વારા 7 હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article