AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zihaal e Miskin Song: શ્રેયા ઘોષાલ અને વિશાલ મિશ્રાનું લેટેસ્ટ આલ્બમ સોંગ Lyrics, જુઓ VIDEO

ઝિહાલ-એ-મસ્કીન શ્રેયા ઘોષાલનું નવું હિન્દી ગીત છે જે વિશાલ મિશ્રા, અને શ્રેયા ઘોષાલે ગાયું છે અને આ નવીનતમ ગીતમાં રોહિત ઝિંજુર્કે, નિમ્રીત આહલુવાલિયા કાસ્ટમાં છે. ઝિહાલ -એ-મસ્કીન ગીતના બોલ કુણાલ વર્મા દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે તેનું સંગીત જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે

Zihaal e Miskin Song: શ્રેયા ઘોષાલ અને વિશાલ મિશ્રાનું લેટેસ્ટ આલ્બમ સોંગ Lyrics, જુઓ VIDEO
Zihaal e Miskin Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 3:31 PM
Share

વિશાલ મિશ્રાએનું ગીત ઝિહાલ-એ-મસ્કીન સોંગ હાલ ઘણા લોકોનું ફેવરિટ સોંગ બની ગયુ છે. આ શ્રેયા ઘોષાલનું પણ નવું હિન્દી ગીત છે જે વિશાલ મિશ્રા, અને શ્રેયા ઘોષાલે ગાયું છે અને આ લેટેસ્ટ ગીતમાં રોહિત ઝિંજુર્કે, નિમ્રીત આહલુવાલિયા કાસ્ટમાં છે. ઝિહાલ -એ-મસ્કીન ગીતના બોલ કુણાલ વર્મા દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે તેનું સંગીત જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું દિગ્દર્શન ધ્રુવલ પટેલ, જીગર મુલાણી દ્વારા કરવામાં આવ્યું છે.

Zihaal e Miskin Song Lyrics:

યાદ રાખુંગા મેં યે બેવફાઈ યાર મેરે સિર્ફ લગી ચાહતમેં તન્હાઈ હાથ મેરે

મૈં દિલ કો સમજા લૂંગા મૈં દિલ કો સમજા લૂંગા તુ ખયાલ તેરા રખાના

ઝીહાલ એ મસ્કીન માકુન બા રંજિશ બેહાલે હિજરા બેચારા દિલ હૈ

સુનાયી દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ સુનાયી દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ

ઝીહાલે મસ્કીન માકુન બા રંજિશ બેહાલે હિજરા બેચારા દિલ હૈ

સુનાયી દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ સુનાયી દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ

હો હો હો હો હો…

તુ દિલ કો જોડે કૈસે યે બતાતે જાઓ ઝિંદા રહેને કી બસ હમકો એક ચહેરો દે જા

યુન ના ફેરો હમસે આંખે તો મિલાતે જાઓ કોઈ વાદા કર જાઓ કોય દુઆ દે જાઓ

મેરે લીએ જરા મેરે લીએ જરા દિલ મેં તો જગહ રખના

તેરી ખુશી મેરે મનમેં હૈં તો હમ ભી આંસુ છુપા હી લેંગે ચહેરા દેખ જો પૂછેગા યે જમાના કોઈ બહાના બના હી લેંગે

ચાહે જો તુ પાયે વો તુ યે મેરી ફરિયાદ હૈ જી લે ચાહે તુમ બિન યારા હોના તો બરબાદ હૈ

જબ તક ના મર જાયે હમ ઉસ પલ કા ઇન્તેઝાર હૈ ઇતના હી થા કહેના

તકદીર મેં તેરા મેરા તકદીર મેં તેરા મેરા યે સાથ યહીં તક થા

સુનાયી દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ સુનાયી દેતી હૈ જીસકી ધડકન તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">