શોલે ફિલ્મમાં સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન

|

Sep 25, 2020 | 4:00 PM

બોલીવુડમાં એક્ટર અને કોમેડિયન જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓનું પુરું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. બોલીવુડમાં તેમને 400થી વધારે ફિલ્મમાં અભિનય કર્યો હતો. બોલીવુડની ફિલ્મ શોલે હિટ રહી હતી અને આ ફિલ્મમાં તેઓએ સૂરમા ભોપાલીનો કિરદાર અદા કર્યા હતો. આ પાત્રના લીધે તેઓ ચર્ચામાં આવ્યા હતા. Web Stories View more IPL […]

શોલે ફિલ્મમાં સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન

Follow us on

બોલીવુડમાં એક્ટર અને કોમેડિયન જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓનું પુરું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. બોલીવુડમાં તેમને 400થી વધારે ફિલ્મમાં અભિનય કર્યો હતો. બોલીવુડની ફિલ્મ શોલે હિટ રહી હતી અને આ ફિલ્મમાં તેઓએ સૂરમા ભોપાલીનો કિરદાર અદા કર્યા હતો. આ પાત્રના લીધે તેઓ ચર્ચામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  સુરત: હીરા બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ, વેપારીઓના ડૂબ્યા 100 કરોડ રૂપિયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય જો એમની અન્ય પ્રખ્યાત ફિલ્મની વાત કરવામાં આવે તો પુરાના મંદિરમાં મચ્છરનો કિરદાર અદા કર્યો હતો. અંદાજ અપના અપના ફિલ્મમાં સલમાન ખાનના પિતા તરીકે પણ તેઓએ અભિનય કર્યો હતો. તેમને એક ફિલ્મનું નિર્દેશન કર્યું હતું અને પોતે લીડ રોલમાં રહ્યાં હતાં. આ ફિલ્મને નામ પણ સુરમા ભોપાલી આપવામાં આવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓને જીવનમાં પ્રથમ અભિનયની તક વર્ષ 1951માં ચોપડાની ફિલ્મ અફસાનામાં મળી હતી. બાળ કલાકાર તરીકે તેઓએ આ ફિલ્મમાં કિરદાર અદા કર્યો હતો. આ ફિલ્મમાં પ્રસિદ્ધી મળી હતી અને ત્યારબાદ અન્ય ઘણી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. સુરમા ભોપાલી તરીકે પ્રખ્યાત થયેલાં ઈશ્યિતાક અહમદ જાફરીએ 81 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહીં દીધું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:16 pm, Wed, 8 July 20

Next Article