‘The family man’ સિઝન 2નું પહેલું પોસ્ટર બહાર પાડ્યું, મનોજ બાજપેયી જોવા મળશે ખાસ ભૂમિકામાં

|

Jan 02, 2021 | 4:09 PM

આ વર્ષે ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સે ઓટીટી (OTT) ડેબ્યૂ કર્યું છે. આમાંના એક મનોજ બાજપેયી છે, જેઓ તેમની પ્રથમ વેબસીરીઝથી લોકોના હૃદયને કબ્જો જમાવામાં સફળ રહ્યા છે. હવે લોકો તેમની શ્રેણીની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે નિર્માતાઓએ ‘ધ ફેમિલી મેન સીઝન 2’ (The Family Man 2) નું પહેલું પોસ્ટર બહાર […]

The family man સિઝન 2નું પહેલું પોસ્ટર બહાર પાડ્યું, મનોજ બાજપેયી જોવા મળશે ખાસ ભૂમિકામાં

Follow us on

આ વર્ષે ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સે ઓટીટી (OTT) ડેબ્યૂ કર્યું છે. આમાંના એક મનોજ બાજપેયી છે, જેઓ તેમની પ્રથમ વેબસીરીઝથી લોકોના હૃદયને કબ્જો જમાવામાં સફળ રહ્યા છે. હવે લોકો તેમની શ્રેણીની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે નિર્માતાઓએ ‘ધ ફેમિલી મેન સીઝન 2’ (The Family Man 2) નું પહેલું પોસ્ટર બહાર પાડીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.

એમેઝોન પ્રાઇમ વિડિઓએ મંગળવારે ‘ધ ફેમિલી મેન સિઝન 2’નું પહેલું પોસ્ટર રજૂ કરીને ચાહકોને ખુશ કર્યા હતા.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

‘ધ ફેમિલી મેન’ની સિઝન 1 પર વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. રાજ અને ડીકે નિર્મિત અને નિર્દેશિત ‘ધ ફેમિલી મેન’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર હવે પછીની સીઝનમાં વાપસી કરી રહી છે. આમાં પ્રિયમણિ, શરદ કેલકરની સાથે મનોજ બાજપેયી અને શારિબ હાશમી પોતાની ભુમિકામાં પુનરાવર્તન કરતા દેખાશે. આના માધ્યમથી દક્ષિણ ભારતની સુપરસ્ટાર સમન્તા અક્કેનેની પણ પોતાનો ડિજિટલ પ્રવેશ કરવા જઈ રહી છે.

Published On - 4:20 pm, Wed, 30 December 20

Next Article