સુશાંતની બહેન ભડ્કી રિયા પર, કહ્યુ કે “ભગવાન બધુ જોઈ રહ્યો છે, હવે તુ ગઈ “

|

Aug 28, 2020 | 1:16 PM

  સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને રોજ નવા નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. CBI હાલ આ સમ્રગ મામલે તપાસ કરી રહી છે. અને આજે રિયાની પૂછપરછ થઈ શકે છે. આ દરમિયાન રિયાએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. અને તેને આ ઈન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે. આ સમ્રગ ખુલાસાને લઈને સુશાંતની બહેન શ્વેતા સિંહ […]

સુશાંતની બહેન ભડ્કી રિયા પર, કહ્યુ કે ભગવાન બધુ જોઈ રહ્યો છે, હવે તુ ગઈ
Shweta Singh-exposes- Rhea- lies- about -SSR - sushant- ni-bahen-bhadki-riya-par

Follow us on

 

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને રોજ નવા નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. CBI હાલ આ સમ્રગ મામલે તપાસ કરી રહી છે. અને આજે રિયાની પૂછપરછ થઈ શકે છે.

આ દરમિયાન રિયાએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. અને તેને આ ઈન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે. આ સમ્રગ ખુલાસાને લઈને સુશાંતની બહેન શ્વેતા સિંહ રિયા પર ભડ્કી છે. તેને રિયાના કરેલા તમામ દાવાઓને ખોટા ઠેરાવ્યા છે. રિયાએ ઈન્ટરવ્યૂમાં એવુ કહ્યુ હતુ કે સુશાંતનો પરિવાર તેની સાથે નહોતો. આ જ વાતને લઈને સુશાંતની બહેન રિયા પર ભડ્કી છે.રિયાએ ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યુ છે કે સુશાંતની મોતની ખબર સાંભળીને તે તેના ઘરે જવાની હતી પરંતુ તેના પરિવારે રિયાને ના બોલાવી. ઈન્ડસ્ટ્રીના તમામ લોકોનું નામ સામેલ હતું પણ રિયાને ના બોલાવી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રિયાએ ઈન્ટરવ્યૂમાં ઘણા ખુલાસા કર્યા છે અને આ તમામ બાબતોને સુશાંતની બહેન શ્વેતા સિંહએ ફગાવી છે.

Published On - 7:39 am, Fri, 28 August 20

Next Article