AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાન ખિસ્સામાં પાણીનો ગ્લાસ રાખતો જોવા મળ્યો, યુઝર્સ કરી કમેન્ટ્સ

વીડિયોમાં તમે સલમાન ખાનને કારમાંથી નીચે ઉતરતા જોઈ શકો છો. જે પછી તે પોતાના જીન્સના ખિસ્સામાં પાણીનો ગ્લાસ રાખે છે.

સલમાન ખાન ખિસ્સામાં પાણીનો ગ્લાસ રાખતો જોવા મળ્યો, યુઝર્સ કરી કમેન્ટ્સ
સલમાન ખાન ખિસ્સામાં પાણીનો ગ્લાસ રાખતો જોવા મળ્યોImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 10:07 AM
Share

Salman Khan : સલમાન ખાન (Salman Khan)ને બોલિવૂડમાં ભાઈજાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સલમાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે. સોશિયલ મીડિયા પર પણ તેના કરોડો ફોલોઅર્સ છે. હાલમાં સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. જોકે, સલમાન ખાનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો છે. આ વીડિયો તે સમયનો છે, જેમાં ભાઈજાન જાણીતા પ્રોડ્યુસર મુરાદ ખેતાનીના જન્મદિવસ (birthday) પર જતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનનો વીડિયો કે ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ થોડી જ સેકન્ડમાં વાયરલ થઈ જાય છે.

પાણીનો ગ્લાસ ખિસ્સામાં રાખતા જોવા મળ્યા

તમને જણાવી દઈએ કે, વૂમ્પલાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી સલમાન ખાનનો એક વીડિયો શેર કર્યો છે. જે જોતા જ વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં તમે ડોઈ શકો છો સલમાન ખાન પોતાની ગાડીમાંથી ઉતરી રહ્યો છે. ગાડીમાંથી ઉતરતી વખતે સલમાન પોતાના જીન્સના ખિસ્સામાં એક પાણીનો ગ્લાસ રાખે છે. આ ગ્લાસને તેમણે પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. વીડિયોમાં સલમાનની સ્ટાઈલ જોવા મળી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે પણ અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો આશ્ચર્યચકિત છે કે, સલમાન ખિસ્સામાં પાણીનો ગ્લાસ કેમ રાખી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે

સલમાન ખાનનો આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ લખતી વખતે એક યુઝરે કહ્યું- ભાઈએ બંદૂકનું લાયસન્સ લઈ લીધું છે, પરંતુ પાણીનો ગ્લાસ લઈને જઈ રહ્યા છે. આ જ વિડિયોમાં અન્ય યુઝરે કોમેન્ટ કરી – ભાઈ તો ફુલ ટુન હૈ. સલમાન ખાનનો આવો વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. યૂઝર્સના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે સલમાન ખાન ઘરમાંથી પાણીનો ગ્લાસ કેમ લઈને ગયો. તે પછી તેણે કાચને ખિસ્સામાં કેમ રાખ્યો?

તમને જણાવી દઈએ કે, મુરાદ ખેતાની બોલિવુડમાં એક જાણીતું નામ છે. તેમણે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2,શાહિદ કપુરની કબીર સિંહ , નોટબુક અર્જુન કપુરની મુબારક જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">