સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને મોટો ઝટકો, રીલીઝના બીજા દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ!

|

Jun 06, 2019 | 9:29 AM

સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવશે પણ ત્યારે આ ફિલ્મના ઓનલાઈન લીક થવાના સમાચાર સામે આવ્યા છે. મેકર્સને એક મોટો ઝટકો લાગી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી […]

સલમાન ખાનની ફિલ્મ BHARATને મોટો ઝટકો, રીલીઝના બીજા દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ!

Follow us on

સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવશે પણ ત્યારે આ ફિલ્મના ઓનલાઈન લીક થવાના સમાચાર સામે આવ્યા છે. મેકર્સને એક મોટો ઝટકો લાગી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને તમિલ રોકર્સે નામની વેબસાઈટે લીક કરી દીધી છે. 100 કરોડના બજેટમાં બનેલી સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ ઓનલાઈન લીક થવાને લીધે નિર્માતાઓને મોટું નુકસાન થઈ શકે છે. સલમાન ખાન ફિલ્મ પાયરસી પર પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

TV9 Gujarati

 

ભારતના પ્રમોશન દરમિયાન સલમાન ખાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ફિલ્મ 300 કરોડ ત્યારે કમાશે, જ્યારે તેને થિયેટરમાં જોવામાં આવશે. સલમાનના આ જવાબે સાફ કરી દીધું કે ઓનલાઈન ફિલ્મની પાયરસીથી ફિલ્મની કમાણી પર ખુબ અસર પડે છે.

આ પણ વાંચો: જીત મેળવ્યા પછી રોહિત શર્માએ કહ્યું, અમે કોઈ એકના વિશ્વાસે નથી રહેતા?

ઉલ્લેખનીય છે કે તમિલ રોકર્સ નામની વેબસાઈટ આની પહેલા પણ ઘણી મોટી ફિલ્મોને ઓનલાઈન લીક કરી ચૂક્યુ છે. આ વેબસાઈટની વિરૂધ્ધ ઘણી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article