રોકી અને રાનીએ આલિયા-રણવીરની ફી કરતા પણ વધુ કમાણી કરી, જાણો બોક્સ ઓફિસ કલેક્શન

Rocky Aur Rani Kii Prem Kahaani Collection:આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની શરૂઆત ધીમી હતી, પરંતુ વીકેન્ડ પર સારી કમાણી કરી છે. રોકી અને રાની વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યા છે.

રોકી અને રાનીએ આલિયા-રણવીરની ફી કરતા પણ વધુ કમાણી કરી, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:55 AM

આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Kii Prem Kahaani)બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે શરૂઆતના દિવસે ધીમી ગતિએ શરૂઆત કરી હતી, પરંતુ સપ્તાહના અંતે સારી કમાણી કરવામાં સફળ રહી હતી. રોકી અને રાનીને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની કમાણીએ વિદેશમાં પણ સ્પીડ પકડી અને અદ્ભુત આંકડા સાથે પ્રથમ સ્ટેજ પાર કર્યો છે. ફિલ્મના કમાણીના આંકડાથી મેકર્સ અને સ્ટારકાસ્ટ ખૂબ જ ખુશ છે.

ભારતમાં 19 કરોડની કમાણી કરી

રોકી અને રાનીની લવ સ્ટોરીએ તેના પ્રથમ 2 દિવસમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો અને ભારતમાં 27.15 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન અને ઓક્યુપન્સી મેકર્સને ખુશ કરવા માટે પૂરતી છે. રોકી અને રાનીની લવસ્ટોરીએ ત્રીજા દિવસે ભારતમાં 19 કરોડની કમાણી કરી હતી. જોકે આ શરુઆતના આંકડા છે.

રોકી અને રાનીની કમાણી 50 કરોડને પાર કરી ગઈ છે

આલિયા-રણવીરની લવ સ્ટોરી વિદેશમાં પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે વિદેશમાં 5 કરોડથી વધુની કમાણી કરી છે. આ રીતે, રોકી અને રાનીની લવ સ્ટોરીનું કુલ કલેક્શન 3 દિવસમાં 50 કરોડને પાર કરી ગયું છે. માત્ર ભારતની વાત કરીએ તો ફિલ્મે 3 દિવસમાં 46 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

આ 100 કરોડની ફિલ્મોમાં રોકી અને રાની આગળ છે

આ આંકડા કરણ જોહરને ખુશ કરવા માટે પૂરતા છે કારણ કે રોકી અને રાની તાજેતરની 100 કરોડ કે તેથી વધુ કમાણી કરનાર ઝરા હટકે ઝરા બચકે, સત્યપ્રેમ કી કથા અને રણબીર કપૂરની તુ જૂઠી મેં મક્કર કરતાં વધુ છે. આ ત્રણેય ફિલ્મો 3 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી શકી નથી.

આલિયા-રણવીરની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે

રોકી અને રાનીની લવસ્ટોરીમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની અદ્ભુત કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મથી કરણ જોહર લાંબા સમય બાદ દિગ્દર્શનમાં પરત ફર્યો છે અને ફરી એકવાર તેનો જાદુ ચાહકોના દિલ પર છવાઈ ગયો છે. ફિલ્મના શાનદાર ગીતો અને ઘણા મુખ્ય કલાકારો ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમીની જોડી પણ લોકોને પસંદ આવી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
g clip-path="url(#clip0_868_265)">