Jee Rahe The Hum Song Lyrics : સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું “જી રહે થે હમ” સોન્ગના Lyrics વાંચો

|

Apr 02, 2023 | 1:59 PM

આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું.

Jee Rahe The Hum Song Lyrics : સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું જી રહે થે હમ સોન્ગના Lyrics વાંચો

Follow us on

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.

આ પણ વાંચો : Ghar Nahi Jaana Song Lyrics : બોલીવુડની અપકમિંગ ફિલ્મ ગુમરાહનું ઘર નહીં જાના સોન્ગના lyrics ગુજરાતીમાં વાંચો

બોલીવુડની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું “જી રહે થે હમ” સોન્ગના Lyrics જોઈશું. જી રહે થે હમ સોન્ગ સલમાન ખાન દ્વારા ગાવામાં આવ્યુ છે. જ્યારે તેના Lyrics શબ્બીર અહેમદ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે તેનું મ્યુઝિક અમલ મલ્લિક દ્વારા આપવામાં આવ્યું છે.

Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા

Jee Rahe The Hum Song Lyrics

જી રહે થે હમ,
યુન હી બેવજહ,
તુમ જો મિલ ગયે,
તો હમ જીને લગે

દેખોગે જહાં પાઓગે વહાં,
હર મોડ પે તો હમ,
તુમસે મિલને લગે

આઈ ગેસ આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ,
આઈ ગેસ આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ,
આઈ ગેસ આઈએમ ફિલીંગ ઈન લવ,
આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ

શાયદ યહી હૈ પ્યાર,
મુઝે થા તેરા ઇન્તેઝાર,
આઈ ગેસ આઈએમ ફિંલીગ ઈન લવ,
આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ

તેરા હી હો ગયા મેં,
મેરા કુછ ના રહા,
જબસે તુમ મિલ ગયે હો,
હોશ ભી અબ કહાં

પહેલે જો કભી મૈને ના કહા,
આજ બાત વો તુમસે કહને લગે

આઈ ગેસ આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ,
આઈ ગેસ આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ,
આઈ ગેસ આઈએમ ફિલીંગ ઈન લવ,
આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ

શાયદ યાહી હૈ પ્યાર
મુઝે થા તેરા ઇન્તેઝાર
આઈ ગેસ આઈમ ફિલીંગ ઈન લવ,
આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ

આઈ ગેસ આઈમ ફિલીંગ ઈન લવ,
આઈએમ ફિલીંગ ઈન લવ વીથ યુ

*******************************************************
Jee Rahe The Hum
Yoon Hi Bewajah
Tum Jo Mil Gaye
Toh Hum Jeene Lage

Dekhoge Jahan Paoge Wahan
Har Mod Pe Toh Hum
Tumse Milne Lage

I Guess I’m Falling In Love With You
I Guess I’m Falling In Love With You
I Guess I’m Falling In Love
I’m Falling In Love With You

Shayad Yahi Hai Pyar
Mujhe Tha Tera Intezaar
I Guess I’m Falling In Love
I’m Falling In Love With You

Tera Hi Ho Gaya Main
Mera Kuchh Na Raha
Jabse Tum Mil Gaye Ho
Hosh Bhi Aab Kahan

Pehle Jo Kabhi Maine Na Kaha
Aaj Baat Woh Tumse Kehne Lage Uff

I Guess I’m Falling In Love With You
I Guess I’m Falling In Love With You
I Guess I’m Falling In Love
I’m Falling In Love With You

Shayad Yahi Hai Pyar
Mujhe Tha Tera Intezaar
I Guess I’m Falling In Love
I’m Falling In Love With You

I Guess I’m Falling In Love
I’m Falling In Love With You

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

નવા સોન્ગના ગુજરાતીમાં Lyrics વાંચવા માટે જોડાયેલા રહો…………

Next Article