AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Big Picture : ઉત્સાહી રણવીર સિંહે ટીવી પર બાળકને લઇને કહી દીધી આ વાત, દિપીકાનું શું હશે રિએક્શન ?

રણવીર સિંહે અહીં એ વાત પણ જણાવી કે તે પોતાના ભવિષ્યના બાળકો માટે નામોની યાદી પણ તૈયાર કરી રહ્યો છે. તેણે કહ્યું, 'હું નામોને શોર્ટલિસ્ટ કરી રહ્યો છું.

The Big Picture : ઉત્સાહી રણવીર સિંહે ટીવી પર બાળકને લઇને કહી દીધી આ વાત, દિપીકાનું શું હશે રિએક્શન ?
Ranveer Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 9:42 AM
Share

બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. લોકો આ દંપતી તરફથી કોઈ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપિકાની પ્રેગ્નન્સીની અફવાઓ પણ ઘણી વખત આવી છે. હવે રણવીરે તેના ચાહકોની હતાશાનો અંત લાવીને ઘણી મોટી જાહેરાત કરી છે.

રણવીર સિંહે તેના ટીવી શોના પહેલા જ દિવસે ખુલાસો કર્યો છે. શોમાં રણવીરે સ્પર્ધકોને કહ્યું, ‘તમે લોકો જાણો છો કે મારા લગ્ન થઇ ગયા છે અને હવે  2-3 વર્ષમાં બાળકો પણ થઇ જશે. ભાઈ, તારી ભાભી એટલી ક્યૂટ બેબી હતી ને ? હું દરરોજ તેના બાળપણના ફોટોઝ જોઉં છું અને કહું છું કે આવી એક દિકરી ભગવાન મને આપો, તો મારુ જીવન સેટ થઇ જાય.

એટલું જ નહીં, રણવીર સિંહે અહીં એ વાત પણ જણાવી કે તે પોતાના ભવિષ્યના બાળકો માટે નામોની યાદી પણ તૈયાર કરી રહ્યો છે. તેણે કહ્યું, ‘હું નામોને શોર્ટલિસ્ટ કરી રહ્યો છું. જો હું તમારી પાસેથી ‘શૌર્ય’ લઈશ તો તમને વાંધો નહીં?’

વીડિયોની શરૂઆત રણવીર અને સ્પર્ધકોએ તેમના સૌથી પ્રખ્યાત ગીત ‘રામ લીલા ગોલિયોં કી રાસલીલા’ માંથી ‘તતડ તતડ’ પર ડાન્સ કરીને કરી હતી. સ્પર્ધકની માતા પણ ફ્રેમમાં તેના પુત્રની પ્રશંસા કરતી જોવા મળી હતી. તેણે આગળ કહ્યું કે તેને આશા છે કે તેના પુત્રનું નસીબ બદલાશે અને તે દીપિકા પાદુકોણ જેવી વ્યક્તિ સાથે લગ્ન કરશે.

રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર ટૂંક સમયમાં ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મ 83 માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટી સાથે ફિલ્મ ‘સર્કસ’માં પણ જોવા મળશે. ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સૂર્યવંશી’ ફિલ્મો પણ રણવીરની આગામી ફિલ્મોની યાદીમાં સામેલ છે.

આ પણ વાંચો –

આવતા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે, શું રાહુલ ગાંધી ફરી પાર્ટીના વડા બનશે? આપ્યો આ જવાબ

આ પણ વાંચો –

Rahu Remedies: ઘણા અસરકારક છે રાહુના આ ઉપાય, અજમાવતાની સાથે જ જીવનની મુશ્કેલીઓ થશે દૂર

આ પણ વાંચો –

Rakesh Jhunjhunwala એ TATA Group ના આ Stock માં વધાર્યું રોકાણ, જાણો કંપનીએ 1 વર્ષમાં કેટલું આપ્યું છે રિટર્ન?

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">