AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દયાભાભી પછી આ પાત્ર પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલને અલવિદા કહી શકે છે

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે. સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને […]

દયાભાભી પછી આ પાત્ર પણ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલને અલવિદા કહી શકે છે
| Updated on: Mar 26, 2019 | 11:56 AM
Share

કોમેડી સિરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સિરીયલનું એક પાત્ર આ સિરીયલ છોડીને જઈ શકે છે.

સિરીયલમાં જેઠાલાલના સાળા અને દયાભાભીના ભાઈનું પાત્ર ભજવતા સુંદર વીરા એટલે કે મયૂર વાકાંણી પણ સિરીયલ છોડી શકે છે. મયૂર વાકાંણી સિરીયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાંણીના ભાઈનો રોલ ભજવે છે અને રિયલ લાઈફમાં પણ તેમના ભાઈ છે. શોના પ્રોડયૂસર અસિત મોદીએ દિશા વાકાંણીની સાથે કરેલા ખરાબ વર્તનથી મયૂર વાકાંણી પરેશાન છે અને તેના લીધે જ મયૂર વાકાંણી પણ આ શો છોડી શકે છે.

પ્રોડયૂસરે દિશા વાકાંણીને 30 દિવસનો સમય આપ્યો છે. તેમને કહ્યું કે 30 દિવસની અંદર નક્કી કરે કે તે સિરીયલમાં પાછા ફરવા માગે છે કે નહી. જો તે આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું પણ તે 1 મહિનાની અંદર સિરીયલમાં પાછા નહી ફરે તો તેમની જગ્યાએ બીજા કોઈની સિરીયલમાં એન્ટ્રી કરાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">