ટેલિવિઝનના જાણિતા ધ કપિલ શર્મા શૉમાં અર્ચના પૂરનની જગ્યાએ ફરી આ વ્યક્તિ એન્ટ્રી કરી શકે છે

|

Jan 14, 2020 | 1:17 PM

કપિલ શર્માના પ્રોગ્રામ ધ કપિલ શર્મા શૉ લોકોને હસાવી રહ્યો છે. શૉમાં હાલ અર્ચના પૂરન સિંહ ગેસ્ટ તરીકે ભૂમિકા અદા કરી રહ્યા છે. પરંતુ હવે શૉમાં ફરીથી નવજોતસિંહ સિદ્ધુ નજર આવશે તેવી ચર્ચા ચાલુ થઈ ચૂકી છે. આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી આ સમગ્ર ચર્ચામાં શિલ્પા […]

ટેલિવિઝનના જાણિતા ધ કપિલ શર્મા શૉમાં અર્ચના પૂરનની જગ્યાએ ફરી આ વ્યક્તિ એન્ટ્રી કરી શકે છે

Follow us on

કપિલ શર્માના પ્રોગ્રામ ધ કપિલ શર્મા શૉ લોકોને હસાવી રહ્યો છે. શૉમાં હાલ અર્ચના પૂરન સિંહ ગેસ્ટ તરીકે ભૂમિકા અદા કરી રહ્યા છે. પરંતુ હવે શૉમાં ફરીથી નવજોતસિંહ સિદ્ધુ નજર આવશે તેવી ચર્ચા ચાલુ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરે અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરી

આ સમગ્ર ચર્ચામાં શિલ્પા શેટ્ટીએ એક ફોટો અને વીડિયો શેર કર્યો છે. એક વીડિયોમાં શિલ્પા કપિલ શર્મા સાથે ડાન્સ કરી રહી છે. અને કપિલ શર્મા સરદારજીના ડ્રેસમાં નજર આવે છે. કપિલે બ્લૂ કુર્તો અને પાયજામા સાથે પીળી પઘડી પહેરી છે. અને આ લૂકમાં કપિલ એકદમ નવજોત સિદ્ધુ જેવો નજર આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ લોકો તેને નવજોતસિંહ સિદ્ધુની કોપી કહી રહ્યા છે. આ બીજી વખત છે કે, જ્યારે કપિલ શર્મા સિદ્ધુના લૂકમાં નજર આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Published On - 1:09 pm, Tue, 14 January 20

Next Article