વિવાદીત ટિકટોક વીડિયો શેર કરવા બદલ આ અભિનેતાની મુંબઈ પોલીસે કરી ધરપકડ

|

Jul 18, 2019 | 1:57 PM

બિગ બોસમાં કામ કરી ચૂકેલા એજાજ ખાનની ધરપકડ કરવામાં આવી છે. ટિકટોક પર એક વીડિયો એઝાઝ ખાને શેર કર્યો હતો તેના લીધે મુંબઈ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ […]

વિવાદીત ટિકટોક વીડિયો શેર કરવા બદલ આ અભિનેતાની મુંબઈ પોલીસે કરી ધરપકડ

Follow us on

બિગ બોસમાં કામ કરી ચૂકેલા એજાજ ખાનની ધરપકડ કરવામાં આવી છે. ટિકટોક પર એક વીડિયો એઝાઝ ખાને શેર કર્યો હતો તેના લીધે મુંબઈ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   Video: સવારે તમે જાગો અને બેડ પર આરામ ફરમાવતા વાઘને જુઓ તો શું હાલત થાય?

સેક્શન 153એ અને સેક્શન 67 લગાવી છે. એજાજ ખાનને પોલીસ કોર્ટમાં રજૂ કરશે. પોલીસે સાંપ્રદાયિક વીડિયો એજાઝ દ્વારા બનાવવાના લઈને તેની ધરપકડ કરી છે. એજાજ ખાને ઝારખંડમાં થયેલી મોબલિંચિંગ પર એક વીડિયો ટિકટોકમાં પોસ્ટ કર્યો હતો અને તેમાં મુંબઈ પોલીસની મજાક પણ ઉડાવી હતી. જેમાં મોબલિંચિંગના વિરોધની સાથે એજાજે એવું કહ્યું કે હવે જો કોઈ આતંકવાદી બને તો કંઈ ના કહેતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ વીડિયોને લઈને મુંબઈ સાયબર પોલીસ હરકતમાં આવી છે અને એજાજ ખાનની ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એજાજ ખાને વીડિયોમાં લોકોને ભડકાવીને મોબલિંચિંગ જેવી ઘટનાઓના વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરવાની વાત કહી હતી.


રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:57 pm, Thu, 18 July 19

Next Article