AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કંગના રનૌત એક્સ બોયફ્રેન્ડ ઋતિક રોશન પર ગુસ્સે થઈ, ગર્લફ્રેન્ડ સબા આઝાદને પણ વચ્ચે લીધી

કંગના રનૌતે ઋતિક રોશન પર વળતો પ્રહાર કર્યો છે, અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને પણ આ વિવાદમાં વચ્ચે લાવી છે. ઋતિકે તાજેતરમાં જ 2016 માં કંગના સાથેની તેની કાનૂની લડાઈમાંથી ટ્રેન્ડ થયેલ"સોરી ઋતિક" પર પ્રતિક્રિયા આપી હતી.

Breaking News : કંગના રનૌત એક્સ બોયફ્રેન્ડ ઋતિક રોશન પર ગુસ્સે થઈ, ગર્લફ્રેન્ડ સબા આઝાદને પણ વચ્ચે લીધી
Image Credit source: AI
| Updated on: Aug 02, 2026 | 8:54 AM
Share

અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ટ્રેડ અમારે ઋતિક રોશનની માફી માંગવી જોઈએ પર અભિનેતાએ હાલમાં પ્રતિક્રિયા આપી હતી. ઋતિક રોશનના રિએક્શન પર કંગના રનૌત ગુસ્સે થઈ હતી. તેને જવાબ આપતા વચ્ચે ગર્લફ્રેન્ડ સબા આઝાદનું પણ નામ લીધું છે. તમને જણાવી દઈએ કે, આ સોશિયલ મીડિયા ટ્રેડ વર્ષ 2016માં ઋતિક અને કંગના વચ્ચે કાનુની વિવાદ સાથે જોડાયેલો છે. જે ખુબ ચર્ચામાં રહ્યો હતો. કંગનાએ ઋતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદનું નામ લેતા કહ્યું કે, તારી પાર્ટનરને શરમાવાનો બંધ કરી દે.

કંગના રનૌતે હાલમાં વિદ્યાર્થી આંદોલન વચ્ચે Gen Z ને નિશાન બનાવ્યા હતા. અને આપત્તિજનક કોમેન્ટ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની જુની ક્લિપ્સ સાથે મીમ્સ પણ વાયરલ થયા હતા. તેમજ ટ્રોલ થઈ હતી. જેમાં અમારે ઋતિક રોશનની માફી માંગવી જોઈએ, ટ્રેન્ડ થવા લાગ્યું હતુ. જેના પર ઋતિક રોશને રિએક્ટ કર્યુ હતુ.

Kangana Ranaut Hrithik Roshan controversy

કમિટેડ છો, મહિલાને ઉશ્કેરવું શોભા નથી દેતું

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું ડિયર ઋતિક મને ખુશી છે કે, તમને તમારું પરફેકટ મેચ મળી ગયું છે. તું અને સબા આઝાદ સાથે ખુબ સારા લાગો છો. તમે એક કમિટેડ રિલેશનશીપમાં છો અને કોઈ મહિલાને આવી રીતે ટ્રોલ કરવી તમને શોભતું નથી. તમારે આ લોકોની નિંદા કરવી જોઈએ. જે તમારા નામનો ઉપયોગ કરી મને પરેશાન કરી રહ્યા છે. આગમાં ઘી નાંખવાનું કામ બંધ કરો. આશા છે કે, તમને બધી વાત સમજાશે. ખોટી વાતો કરવાનું બંધ કરો. આ સાથએ કંગના રનૌતે એક આર્ટિકલનો સ્ક્રીનશોર્ટ પર શેર કર્યો હતો. જેમાં કહ્યું કે, ઋતિક રોશને માફી માંગનાર ટ્રેન્ડ પર રિએક્ટ કર્યું છે.

2016માં કંગના અને ઋતિક વચ્ચે શું વિવાદ હતો?

તમને જણાવી દઈએ કે, 2016માં, કંગનાએ ઋત્વિક પર તેનો પીછો કરવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અભિનેતા સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો. કંગનાએ દાવો કર્યો હતો કે તે અને ઋત્વિક રિલેનશનશીપમાં હતા, પરંતુ અભિનેતાએ આ વાતનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આ કેસ કાનૂની કાર્યવાહીમાં ગયો, અને જ્યારે ઋત્વિકને તપાસ માટે તેનો પાસપોર્ટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સોંપવાની જરૂર પડી, ત્યારે કંગનાએ ઇનકાર કર્યો, અને દાવો કર્યો કે તે પાણીથી ખરાબ થયા છે.

કાકા મ્યુઝિક ડાયરેક્ટર દાદા પણ બોલિવુડમાં સક્રિય હતા, પિતા ડાયરેક્ટર ગર્લફેન્ડ છે અભિનેત્રી અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
g clip-path="url(#clip0_868_265)">